જેમનું જીવન જ એક સંદેશ છે એવા BAPS સ્વામિનારાયણ સંસ્થા ના વડા પૂ. મહંત સ્વામી મહારાજે આવી રીતે યોગા કરી ને આપ્યો યોગ સંદેશ.21 જૂનના ઈન્ટરનેશનલ યોગ ડે ઉજવવામાં આવે છે.
જેમાં પોલિટિશ્યન્સથી લઈને મોટા સંત- મહંતો પણ લોકોને સ્વસ્થ રહેવા માટે પ્રેરિત કરે છે.
ઘણાં સંતો એવા છે જેમની દિનચર્યામાં યોગનું વિશેષ સ્થાન છે.
योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन।
योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोस्मि॥બાળકો સાથે યોગાભ્યાસ કરતા પૂ. મહંત સ્વામી મહારાજ.
” धर्मो रक्षति रक्षित: ”
મન અને વિચારો Positive રાખો.
દેશ વિદેશ માં થાક્યા વગર સતત સત્સંગ વિચરણ કરવા છતાં પણ સ્વસ્થ શરીર સાથે 85 વર્ષ ની ઉમર માં એકવિશ્વ લેવલ ની સંસ્થા નો વહીવટ સંભાળવા છતાં પણ એક નિરોગી શરીર છે જેમનું, એવા યોગાભ્યાસ કરતા પૂ.મહંત સ્વામી.
યોગાભ્યાસ કરતા સંતો.