મોદી સરકારે જાહેર કર્યા વિદેશ વસતા ભારતીય લોકો માટે નવા નિયમો.. જાણો કેવીરીતે મદદરૂપ થશે દરેકને…

 • મોદી સરકારે નવા નિયમો અનુસાર તમે ભારત મા કે બહારગામ વિદેશ મા રહેતા હોવ ને કોઈપણ કામકાજ કે બીજી કોઈ ઈમરજેન્સી તકલીફ જેવી કે મેડીકલ કે વીસા ડોક્યુમેનટ ના હોવા પાસપોર્ટ એક્સપાયર હોય
  બાળક વીજા ઓસીઆઈ કે ભારત આવવા ઇચ્છુક હોય અને કોઈ પેપર કાગળ ના હોય તો કંઈ પણ કામ માટે અમેરીકા મા હવેથી ભારતીય એમ્બેસી મા ખાસ એકટધારા મુજબ કામ ચાલી રહ્યું છે જેમાં તમારે તમારા પુરતા દસ્તાવેજ હોય કે ના હોય ત્યા જવાનું રહેશે અને તમને જોઈતી દરેક મદદ કરવામાં આવશે .
 • નીચે દરેક લીક આપેલ છે
  જેમાં તમારા સ્ટેટ મુજબ જવાનું રેહશે
 • નયુયોર્ક ન્યુજર્સી માટે અહી
 • https://www.indiacgny.org/
 • મેરીલેન્ડ વર્જીનીયા કન્ટકી વગેરે અહી https://www.indianembassy.org/ ટેનૈસી સિકાગો આજુબાજુ અહી
  http://indianconsulate.com/
 • અલાબામા મીસીસીપ્પી જીયોર્જીયા માટે અહી https://www.indianconsulateatlanta.org/
 • અને તમને કોઈ પણ પૈસા માંગે કે ખોટા કામ કરતા હોય તેની માહીતી પણ અહી નામ સાથે કમ્પલેન કરવી
  ( તમારી ઓળખ ગુપ્ત રેહશે )
 • લેખન : દર્શિતા પટેલ
 • અને માહિતી ને વધુ શેયર કરી આપડા કોઈ ને છેતરાતા બચાવી માટે શેયર કરો

Comments

comments


13,265 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 3 =