જયારે તમે કામમાંથી થાકીપાકી ને આવ્યા હોવ અને તમારી વાઈફ જયારે બોલવાનું ચાલુ કરે તેનાથી જો તમે હેરાન થઇ ગયા હોય તો આ રસ્તો તમે વાપરી શકો છો. જયારે વાઈફ નોનસ્ટોપ બોલવાનું સ્ટાર્ટ કરે એટલે તેની સાથે સેલ્ફી ક્લિક કરવી.
આનાથી તે બોલતી પણ બંધ થશે અને સાથોસાથ તેનો ગુસ્સો પણ દુર થઇ જશે.
https://www.youtube.com/watch?v=OxR1r-lOaNw