વધારે મીઠું ખાવાના કારણે નહીં પરંતુ આ કામ કરવાના કારણે થાય છે ડાયાબિટીસ.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે આજે ભારત દેશની અંદર દિવસેને દિવસે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. ડાયાબિટીસ એક એવી પ્રકારની સમસ્યા થઈ ગઈ છે કે જેનો કોઈ પણ પ્રકારનો કાયમી માટે ઈલાજ નથી. આજે નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વૃદ્ધ સુધીના દરેક વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા થાય છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ થાય છે ત્યારે હંમેશાને માટે તેને દવાઓનો સહારો લેવો પડે છે અને તો જ તે સ્વસ્થ રહી શકે છે.

સામાન્ય રીતે જ્યારે લોહી ની અંદર સુગરનું લેવલ વધી જાય છે, ત્યારે તે વ્યક્તિને મધુમેહ થયો હોય અથવા તો ડાયાબિટીસ થઈ હોય તેવું કહેવામાં આવે છે. આમ થવા પાછળનું કારણ જ્યારે તેના શરીરની અંદર યોગ્ય માત્રામાં ઈન્સ્યુલીન ઉત્પન્ન થતું નથી ત્યારે તેના લોહીની અંદર રહેલી સુગર યોગ્ય માત્રામાં શોસાતિ નથી અને આથી જ આ શુગરનું લેવલ વધી જાય છે. જેથી કરીને તે વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા થતી હોય છે.

પરંતુ સામાન્ય રીતે આપણે લોકો એવું માનીએ છીએ કે જે વ્યક્તિ વધુ માત્રામાં મીઠી વસ્તુઓ ખાતો હોય તેના કારણે તે વ્યક્તિને ડાયાબિટીસ થતી હોય છે. પરંતુ મેડિકલ સાયન્સની અંદર આ વાતને તદ્દન ખોટી માનવામાં આવે છે. મેડિકલ સાયન્સ ની અંદર એવું માનવામાં આવે છે કે વધુ માત્રામાં ગઈ વસ્તુ ખાવાના કારણે વ્યક્તિને કાયમી માટે ડાયાબિટીસની સમસ્યા થતી નથી. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ વસ્તુઓ કે જેના કારણે હકીકતમાં થાય છે ડાયાબિટીસ.

લોકોની ખરાબ આદતોના કારણે લોકોને ડાયાબિટીસ ની સમસ્યાનો ભોગ બનવું પડે છે. ઘણા લોકો એવા હોય છે કે જે દિવસ દરમિયાન ખૂબ જ નહિવત માત્રામાં પાણી પીતા હોય છે. આવા લોકોને ડાયાબિટીસની સમસ્યા સૌપ્રથમ થાય છે. આથી દિવસ દરમિયાન ઓછામાં ઓછા ૧૦ થી ૧૨ ગ્લાસ જેટલા પાણીનું સેવન કરવું જોઈએ. જે વ્યક્તિઓ નિયમિત રૂપે યોગ્ય સમયે ભોજન નથી કરતાં તેવા વ્યક્તિઓના શરીરની અંદર પણ બ્લડ શુગર લેવલ વધઘટ થયા કરે છે. અને આવા વ્યક્તિઓને ડાયાબિટીસની સમસ્યા થતી હોય છે.

આથી દરેક વ્યક્તિ એ યોગ્ય સમયે અને નિયમિત રૂપે દરેક સમયે ભોજન કરવું જોઈએ. જેથી કરીને તેના શરીરની અંદર ડાયાબિટીસની સમસ્યા ઉત્પન્ન ન થાય. આજના દોડભાગ ભર્યા જીવનની અંદર લોકોને કસરત કરવાનો સમય મળતો નથી અને બેઠાડું જીવન ના કારણે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા થતી હોય છે. અને આથી જ જો કોઈ પણ વ્યક્તિને આવા બેઠા જીવન વાળુ હોય તો તેવા વ્યક્તિઓએ સવારમાં નિયમિત રૂપે કસરત કરવી જોઈએ, કે જેથી કરીને તેના શરીરની અંદર રહેલી બ્લડશુગર યોગ્ય માત્રામાં શોષાઈ જાય.

આમ વધુ પડતી ગળી વસ્તુ ખાવાના કારણે નહીં પરંતુ આવી ખરાબ આદતોને કારણે લોકો ડાયાબિટીસનો શિકાર બનતા હોય છે.

Comments

comments


3,498 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 13