ફર્નિચરમા ઉધઇ થી પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ નુશખાથી ચપટી મા ભાગશે

ઉધાય એક એવી વસ્તુ છે જે તમારા ઘરના લાકડાં ફર્નીચર ને રાતો રાત ખરાબ કરી શકે છે. અને તે મોંઘામાં ફર્નીચરને પણ ચપટીમાં બરબાદ કરી દે છે. માટે આપણે તેનાથી છૂટકારો મેળવવો ઘણી વાર અઘરો થઇ જાય છે. પરતું કોઈ એવી દવા કે વધારાના બહાર ની કોઈ વસ્તુ ની તમારે જરુરુ નથી તમે બસ આ નુસખા થી ઉધય રાતો રાત ભગાડી શકો છો જેનો ઉપયોગ કરીને તમે ઉધઇથી છૂટકારો મેળવી શકો છો.

જો ફર્નીચરમા ઉધઇ લાગી ગઇ છે તેને ત્રણથી ચાર દિવસ અથવા એક અઠવાડિયા માટે તડકામા મૂકી ને તપાવી દો. કારણ કે તડકો ઉધઇનો સૌથી મોટો દુશ્મન ગણવામા આવે છે. અને તડકામા ફર્નીચર મૂકવાથી ઉધઇ ગુમ થાય છે.

બીજો એક નુસખો એ છે કે જો કોઈ ભીના લાકડાના ટુકડાને તે ફર્નીચરની પાસે મૂકી દેવાથી જે ફર્નીચરમા ઉધઇ લાગી ગઇ હોય તે ઉધઇ ભીના લાકડાની સુગંધથી તેમાં આવી જશે. અને પછી તે ભીના લાકડા વાળા ટુકડાને સળગાવી દો. જેથી ઉધઇથી રાહત મળશે.

અમ તો લીમડો છે તે પણ ઉધાય માટે બેસ્ટ ગણવામાં આવે છે ઉધઇને દૂર કરવા માટે લીમડાનું તેલ પણ એક સહેલો ઉપાય છે. આ વાત અલગ છે કે તેનાથી અસર ધીમે કરે છે. પરંતુ સતત તેનો પ્રયોગ કરવાથી ઉધઇની સમસ્યા ઓછી થઇ જાય છે.

અમ તો અમાં જુ સાબુ પણ કામ આવી શકે છે સાબુના પાણીથી પણ ઉધઇ દૂર ભાગે છે. માટે રોજ 4 કપ પાણીમા સાબુની ફીણ ભરી તેનું પાણી બનાવો. અને આ પાણીને રોજ ફર્નિચર પર છટકાવ કરો. અને આ કાર્ય ત્યાં સુધી કરો કે જ્યાં સુધી તમને ફેર નજરે ના પડે. સાબુના પાણીથી ઉધઇ ઝડપથી દૂર થશે.

આ સિવાય વીનેગર પણ એક નુસખો છે આ ઉધઇને દૂર ભગાડવામા ફાયદાકારક છે. સફેદ વિનેગરને ઉધઇ થયેલી જગ્યા કે ફર્નિચર પર વિનેગર છાંટવાથી ઉધઇથી રાહત મળે છે.

અમ તો મીઠું એક પ્રકાર નો મીઠાનો ઉપયોગ સ્વાદ વધારવાની સાથે ઉધઇ દૂર કરવા માટે પણ થાય છે. પાણીમા મીઠું ઉમેરીને તે પાણી છાંટવાથી ઉધઇનો ખાત્મો થાય છે .

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,416 views

Leave a Reply

Your email address will not be published.


× 3 = 27