તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના લોક પ્રિય કલાકારોની આ છે રીયલ ફેમેલી ફોટો.

આજે આપણે વાત કરી રહ્યા છીએ સોની પર આવતા તારક મહેતા કોમેડી સીરીયલ ની પણ તમને નહિ ખબર હોય કે આ લોકો ના રિયલ ફેમીલી મેમ્બર કોણ છે તો ચાલો અમે તમને બતાવી એ કે અપણા ચહિતા કલાકાર ના પતી અથવા તો પત્ની અને તેમેના સંતાન અને મમી  પાપા કોણ છે

આ શો નો ૨૮-અપ્રિલ-૨૦૧૮ ના રોજ ૧૦ વર્ષ પુરા થાય ગયા છે.

આ શો મા મુખ્ય કલાકાર તરીકે જેઠાલાલ અને દયાભાભી છે. અને આ શો મા રમુજી પરિસ્થિતિ ઉભી કરી તેમાથી રમુજી ઉત્પન કરી લોકોને પેટ પકડી હશાવા મા આવે. અને જેમા ગોકુલ ધામ સોસાયટી ના લોકો એકબીજા સાથે ખુબ પ્રેમ થી અને હળી મળી રહે છે. બધા એક બીજાના સુખ દુખમા એકબીજાને મદદ કરવા હમેશા તૈયાર રહે છે. આ એક ખુબ સરસ શો છે અને આ શો લોકોના દિલ માં વસેલો શો છે.

તો ચાલો જોયે બધાના રીયલ ફેમીલી મેમ્બર

દયા

બબીતા

જેઠાલાલ

મેહતા સાહેબ

સુંદર

પોપટલાલ

બાઘા

અંજલી મેહતા

ચંપકલાલ

ભીડે

કોમલ

રોશન

 

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

 

 

Comments

comments


3,740 views

Leave a Reply

Your email address will not be published.


4 + 9 =