તમારા ઘરમાં લગાવો ૪ માંથી કોઈ એક તસ્વીર ઘરમાં હમેંશા રહેશે બરકત

અત્યારે આપણે સૌ કોઈ ઘરને સજાવવા માટે આપણે અનેક પ્રકારની અવનવી તસ્વીરો લગાવીએ છીએ અને જે અનેક વાર આપણા જીવન પર નકારાત્મક પ્રભાવ નાખે છે. જેની આપણને ખબર પણ નથી હોતી અને બીજી બાજુ તમે જો વાસ્તુશાસ્ત્રના મુજબ ઘરમા આ તસ્વીર એ લગાવશો તો તમને તેનાથી ઘરમા એ સકારાત્મક ઉર્જાનો સંચાર વધવા લગશે અને તમારા ઘરમા ખુશહાલી પણ આવશે.

માટે જો વાસ્તુશાત્ર નિયમ મુજબ તમારા ઘરમા હંસની તસ્વીર લગાવવાથી તમારા ઘરમાં પૈસાની કમી એ દુર થાય છે. માટે આવી જ અનેક વાતો છે કે જે વાસ્તુશાસ્ત્રમા બતાવાવમાં આવી છે. જેને આપણા માનવાથી આપણને ઘણો ફાયદો મળે છે.

જો તમે વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમા દેવી અને દેવતાઓના ચિત્રોને લગાવવાથી તમારી બધી જ પરેશાનીઓ એ દૂર થાય છે અને તમારા ઘરમા સુખ અને શાંતિ એ કાયમ રહે છે.

આ સિવાય તમારા ઘરમા સમુદ્ર કિનારે દોડતા ૮ ઘોડાનો ફોટો લગાવવાથી તમને સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.

આ સિવાય તમે ઘરની બેઠકમા હંસની એક મોટી તસ્વીર લગાવવી સારુ માનવામા આવે છે અને તેનાથી તમને ઘરમા પૈસની કમી એ રહેતી નથી.

આ સિવાય પર્વત કે પછી ઉડતા પક્ષીઓનો એક ચિત્ર લગાવવુ જોઈએ તેનાથી આવી તસ્વીરોથી તમને વિચારોમા એ સકારાત્મકતા આવે છે અને તમારો આત્મવિશ્વાસ એ વધે છે.

જો તમે પણ રસોઈઘરમા ફળ અને શાકભાજીના ચિત્ર લગાવવાથી તમારા ઘરમા એ બરકત કાયમ રહેશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,274 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 9