ટામેટા ફીઝ મા ના રાખવા જોયે જાણો આ ૪ કારણો

જો તમે પણ ટામેટા ને બીજા શાકભાજીની જેમ ફ્રિજમા રાખો છો તો તમે પણ તમારી આ ટેવ ને જલ્દીથી બદલો. કારણ કે કે ૧૦ માથી આઠ ફૂડ એક્સપર્ટ નું કહેવુ છે કે તેને જો ફ્રિજમા રાખવામા આવે તો તેનો સ્વાદ પણ બદલાય જાય છે અને આ સિવાય ટામેટા પણ ફ્રિજમા ના રાખવાના ઘણા કારણો છે. જે અમે તમને જણાવીસુ કે શા માટે થાય ને ટામેટા ફીઝ માં રાખવા હાની કારક છે.

શા માટે ટામેટા ફીઝમા ન રાખવા

ફીઝ માં ટામેટા રાખવાથી તેમા ગુણવતા ખોરવાય જાય છે

એનું કારણ એ છે કે ટામેટાને ફ્રિજમા રાખવાથી તેનો ટેસ્ટ અને કલર બદલાય જાય છે અને તેનુ કારણ કુદરતી નહી પણ એક જાતનુ રિએક્શન છે કેમ કે ફ્રિજમા ઠંડક ના હિસાબે ટામેટાનો સ્વાદ પણ બદલાય જાય છે અને એક રિસર્ચના મુજબ ટામેટાને હંમેશા લગભગ 20 ડિગ્રી સેલ્સિયસના તાપમાન પર રાખવા જોઈએ તેનાથી તેમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી.

તમને નહિ ખબર હોય કે વધારે પાકેલા ટામેટા સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે

એક રિસર્ચના અનુસાર જો ટામેટાને પકવવામા આવે તો તેમા રહેલા લાઈકોપીન કન્ટેટની વધી જાય છે અને તેનાથી આપણુ શરીર તેને સરળતાથી ઓબ્જર્બ કરી લે છે. અને સાથે શાથે પાકેલા ટામેટામા એન્ટીઓક્સિડેન્ટની માત્રા પણ વધી જાય છે.

જો તમે ટામેટા ને કોઈ ડબ્બામા બંધ રાખો છો તો તે હાનીકારક છે

અત્યારે મોટાભાગે ગૃહિણીઓ તમેતાને બંધ ડબ્બામા રાખે છે પરંતુ હેલ્થ અને ન્યૂટ્રિશનની રીતે જોવા જઈએ તો આપણે તેનો ઉપયોગ ના કરવો જોઈએ. અને આ ડબ્બાઓની અંદર એક પરત હોય છે જેમા બાયસ્ફેનોલ-એ હોય છે. અને આ એક એવુ કેમિકલ છે કે જેનાથી હૃદય રોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

જો તમારે ટામેટાનો સાચો સ્વાદ લેવો છે તો ટામેટાને કિચનમા રાખો ફ્રીઝ મા નહિ

જો તમને ટામેટાનો ખાટો સ્વાદ અનુકુળ આવતો હોય તો તમારે ટામેટાના સ્વાદને વધારે ખાટો કરવો હોય તો તેને ફ્રિજમા મુકવાની જગ્યાએ કિચન કાઉન્ટર પર રાખી દો. કારણ કે તેને કિચન કાઉનટર રાખવાથી ટામેટા જલ્દી ખરાબ થશે નહિ પરંતુ આવુ કરવાથી તેનો ટેસ્ટ અને કલર બંને બદલાય જાય છે.

તો અવિરીતે તમે ટામેટા ને સાચવી શકો છો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,278 views

Leave a Reply

Your email address will not be published.


8 × 2 =