વિશ્વની આ જગ્યાઓ અજાયબી કરતા પણ ચડિયાતી છે!
20,198 viewsઅજાયબીઓ ઓ ફક્ત સાત પ્રકારની જ નથી પણ આજે અહી એવી જગ્યાઓને દર્શાવવમાં આવી છે જેને અજાયબીઓ ની કેટેગરીમાં શામેલ કરવામાં આવી છે. ચાલો જાણીએ આવા સ્થળો વિષે…. બેનાઉં રાઈસ ટેરેસીસ, ફિલિપાઇન્સ 200 વર્ષ પહેલાં બનાવેલ આ ચોખાના ખેતરને ફિલિપાઇન્સ વિશ્વની ૮ મી અજાયબી માને છે. આ ખેતરની ખાસ વાત એ છે કે અહીના ચોખાને […]