સ્ત્રીના ઉપકારોને ભગવાન પણ નથી ચૂકવી શકતા!!

સ્ત્રીના ઉપકારોને ભગવાન પણ નથી ચૂકવી શકતા!!
10,742 views

મોટા-મોટા સત્પુરુષો પણ કહી ચુક્યા છે કે સ્ત્રીઓને સમાજવી અને તેમના સ્વભાવને સમજવું ઘણું મુશ્કેલીનું કામ છે. આપણા સમાજમાં સ્ત્રીઓને સમ્માન આપવા માટે ટીપીકલ ચર્ચાઓ થતી હોય છે. માનવામાં આવે છે સારા ચરિત્રવાળી સ્ત્રીઓ પોતાની આખી જિંદગીમાં જેટલા પણ દુઃખો સહન કરે છે અને પોતાના ઘરની જવાબદારીઓને એક પુરુષ કરતા પણ જેટલી સારી રીતે નિભાવે […]

Read More