માણસો માટે નહીં આ ક્યુટ રેસ્ટોરન્ટ ફક્ત ઉંદરો માટે જ છે, જુઓ ઝલક

માણસો માટે નહીં આ ક્યુટ રેસ્ટોરન્ટ ફક્ત ઉંદરો માટે જ છે, જુઓ ઝલક
9,189 views

આ સાંભળતા જ લોકોના ચહેરા પર સ્માઈલ આવી જશે કે આવું તો કઈ હોતું હશે! પણ આ વાસ્તવિક છે. હોસ્પિટાલિટીના આ જમાનામાં લોકો પોતાના માટે પોતે કમ્ફર્ટટેબલ હોય તેવી વસ્તુઓ માં રહેવાનું પસંદ કરે છે અને તેણે માણે છે. આના માટે મોટા-મોટા રીઝોર્ટ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ બન્યા છે. આજકાલ તો ઉંદરો પણ એટલા બધા મોર્ડન […]

Read More