પ્રમુખ સ્વામી મહારાજનાં પાર્થિવ દેહના અંતિમ દર્શન

પ્રમુખ સ્વામી મહારાજનાં પાર્થિવ દેહના અંતિમ દર્શન
8,681 views

લાખો અને કરોડો ભક્તોના દિલમાં વસેલા એવા B.A.P.S સ્વામીનારાયણ સંસ્થાના વડા અને સંતમુર્તી પ.પુ.પ્રમુખસ્વામી મહારાજ ના પાર્થિવ દેહના અંતિમ દર્શન ના સંસ્મરણો ખરેખર રડાવી ગયા. પ્રમુખ સ્વામી ખરેખર સહુના દિલમાં વસી ગયા.

Read More