બધાને ભાવે તેવી ‘વેજીટેબલ કટલેસ’ – જાણવા જેવું
8,977 viewsસામગ્રી * ૨ ટેબલ સ્પૂન ઓઈલ, * ૧/૨ કપ કાપેલા કાંદા, * ૧ કપ કાપેલા બટાટા, * ૧/૨ કપ સમારેલી ગ્રીન ચોળી, * ૧/૨ કપ સમારેલ ગાજર, * ૧/૨ કપ સમારેલી કોબીજ, * સ્વાદાનુસાર મીઠું, * ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું, * ૧/૪ ટેબલ સ્પૂન હળદર, * ૨ ટેબલ સ્પૂન મેંદાનો લોટ, * ૩/૪ કપ […]