આ બંને બહેનો ‘ઘૂમોફિરો સિસ્ટર્સ’ નામથી ઓળખાય છે , જાણો એવું તો શું કર્યું છે એમણે…
4,025 views10 વર્ષ પહેલાં બે બહેનો કોઈ જ પ્લાન વગર એક ટ્રિપ પર નીકળી ગઈ હતી. પ્રાચી અને હિમાદ્રી નામની બે યુવતીઓ એક દિવસે દિલ્હી સ્થિત પોતાના ઘરેથી નીકળી અને બસ સ્ટોપ જઈ પહોંચી. તેમને તે સમયે ખબર ન હતી કે, તેઓને ક્યાં જવાનું છે. 8 કલાકની સફર બાદ બંને બહેનો સિમલામાં હતી. મોટા મોટા સુંદર […]