Home / Posts tagged tourism (Page 4)
17,252 views અહી બતાવવામાં આવેલ પિક્ચર્સ એકદમ રીયલ છે, જેણે આપણે જયારે બુકમાં કે કોઈ ન્યુઝપેપરમાં જોઇએ ત્યારે એમ થાય કે અહી એકવાર તો જવું જ જોઈએ. ખરેખર, આવી જગ્યાઓને જોઇને એવું લાગે કે ધરતી પરનું સ્વર્ગ તો અહી જ છે. આ પિક્ચર્સને જોતા તમારા મોઢામાંથી નીકળશે ફક્ત ‘Wow’. તો નિહાળો આ બ્યુટીફૂલ પિક્ચર્સ…. રાઈસ ફિલ્ડ, ચાઇના […]
Read More
14,465 views બધા દેશમાં જોવા લાયક વધારે સારી જગ્યા હોય છે. જેના માટે તે દુનિયાભરમાં પ્રસિધ્ધ હોય છે. ૧૯૦૬માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ થીયોડોર રુઝવેલ્સને યુ.એસ નેશનલ મેન્યુમેન્ટસની સૂચીમાં શામિલ કરવામાં આવ્યા હતા. આજે લગભગ ૧૪૦થી વધારે સ્થાન એવા છે કે જે આ સૂચીમાં શામેલ છે વધારે લોકોને મેન્યુમેન્ટસ વિષે ખબર નથી હોતી. જો તમે વિદેશના પ્રવાસે જવાના […]
Read More
9,373 views કસૌલી એ હિમાચલ પ્રદેશનું એક નગર છે. આ એક નાનકડું પર્વતીય સ્થળ છે. જોત-જોતામાં જ અહીની હવા બદલાવા લાગે છે. અહીનું મોસમ એકદમ સાફ અને ખુશનુમા છે. આ સમુદ્રતળથી ૧૭૯૫ ની ઊંચાઈ પર સ્થિત છે. કસૌલી શહેર પોતાની સફાઈ અને સુંદરતાને કારણે પર્યટકોની વચ્ચે પ્રખ્યાત છે. આને ‘મીની શિમલા’ કહેવામાં આવીએ તો ખોટું નહિ. અહીની ઋતુ, […]
Read More
5,692 views વિક્ટોરિયા મેમોરિયલ પશ્ચિમ બંગાળના કોલકાતા માં આવેલ છે. આ સ્મારક ‘રાણી વિક્ટોરિયા’ ને સમર્પિત કરે છે. આ સ્મારકમાં શિલ્પકલા નો ઉત્તમ નમુનો તમને જોવા મળશે. આની સ્થાપના અંગ્રેજ ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને ૧૯૦૫માં કરી હતી. કોલકાતાના આ મ્યુઝિયમને એશિયાના સર્વશ્રેષ્ઠ એતિહાસિક મેમોરિયલમાં શામેલ કરવામાં આવ્યું છે. આ મેમોરિયલને લોકો દ્વારા સૌથી વધુ વખત જોવામાં આવ્યું […]
Read More
10,227 views દુનિયા ખુબજ સુંદર છે અને લોકોએ આ સુંદર જગ્યાને જોવી જ જોઈએ. પરંતુ ટુરિસ્ટના શોખીન લોકોને પણ આ જગ્યાઓ વિષે ખબર નથી હોતી. આજે અમે તમને જણાવવા છીએ દુનિયાની એવી 9 સુંદર પ્લેસ કે જેનો નઝારો જોઇને તમે બોલી ઉઠશો WOW શું દુનિયા છે !! જે જગ્યાની અમે વાત કરી રહ્યા છીએ તે સુંદર જગ્યાઓ […]
Read More
20,167 views અજાયબીઓ ઓ ફક્ત સાત પ્રકારની જ નથી પણ આજે અહી એવી જગ્યાઓને દર્શાવવમાં આવી છે જેને અજાયબીઓ ની કેટેગરીમાં શામેલ કરવામાં આવી છે. ચાલો જાણીએ આવા સ્થળો વિષે…. બેનાઉં રાઈસ ટેરેસીસ, ફિલિપાઇન્સ 200 વર્ષ પહેલાં બનાવેલ આ ચોખાના ખેતરને ફિલિપાઇન્સ વિશ્વની ૮ મી અજાયબી માને છે. આ ખેતરની ખાસ વાત એ છે કે અહીના ચોખાને […]
Read More
8,956 views દાદરા અને નગર હવેલી એટલેકે અરબ સાગર ના કિનારે આવેલા ભારત ના કેન્દ્ર શાસિત પ્રાન્તની રાજધાની સિલવાસા છે. પર્યટકો આ જગ્યાએ પ્રકૃતિના સારા નઝારાઓ જોઈ શકે છે. અહી લોકો પોર્ટુગીઝ સંસ્કૃતિના વિરાસતની છાપ જોઈ શકે છે. દાદરા અને નગર હવેલી દક્ષીણ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાતની મધ્યમાં સ્થિત છે. આ ક્ષેત્ર દમણથી ૧૦ થી ૧૩ કિલોમીટરના […]
Read More
5,646 views ડેલહાઉસી ઘૌઘાધાર પર્વત શૃંખલાઓ ની મધ્ય માં સ્થિત ખુબ જ સુંદર પર્યટક સ્થળ છે. આ પર્વતીય સ્થળ હિમાચલ પ્રદેશના ચંબામાં આવેલ છે. ડેલહાઉસી (Dalhousie) એક ખુબ જ સુંદર એવું પર્યટક સ્થળ છે. પર્વતો થી ઘેરાયેલ આ જગ્યા જોવાલાયક છે. જોકે, આ સિઝનમાં અહીનો બરફ પીગળવા લાગે છે. ડેલહાઉસી ઠંડો અને તાજગીસભર પ્રદેશ છે. આમ પણ […]
Read More
10,684 views આપણા ગુજરાતમાં પણ એવા-એવા સુંદર બીચ છે, જે મહારાષ્ટ્રના ગોવાને પણ ટક્કર આપે. જોકે, ગોવામાં આલ્કોહોલ જોવા મળે પણ અહીના બીચમાં એવું નથી. ભારતના દક્ષીણમાં આવેલ વલસાડ જીલ્લાના વલસાડ તાલુકાના દરિયાકિનારે આ પ્રસિદ્ધ પર્યટન સ્થળ આવેલ છે. સામાન્ય રીતે બધા દરિયાકિનારે લાલ રેતી હોય છે પણ અહી તમને કાળી રેતી જોવા મળશે. તિથલના દરિયાકિનારાની સામે […]
Read More
8,561 views ઋષિકેશને યાત્રાનું ઘામ માનવામાં આવે છે. આ ભારતના ઉત્તરાખંડમાં આવેલ એટલેકે હિમાલયના પર્વતો પાસે આવેલ છે. આની નજીક ઘણા બધા ઘાર્મિક સ્થળો આવેલ છે. ઋષિકેશ હરિદ્વારથી ૨૬ કિમી અને દેહરાદુન થી ૪૩ કિમી ના અંતરે દક્ષીણ-પૂર્વ માં સ્થિત છે. આ યાત્રાઓ માટે પ્રસિદ્ધ ઘામ છે. આને ‘યોગ ભૂમિ’ પણ કહેવાય છે. અહીના હસીન પહાડોમાં રમતી […]
Read More
4,548 views આમ તો ભારતમાં ઉત્તરાખંડ, કેરલ અને બીજી પણ ઘણી ભીડભાડ થી દુર એવી જગ્યાઓ છે જ્યાં તમે એકાંત અનુભવી શકો છો. શહેરોની ભીડ અને ફક્ત પ્રકૃતિનો જ આનંદ માણવા તમે અહી આવી શકો છો. ભારતમાં ઓછી વસ્તીના ક્ષેત્રે ૧૦ માં ક્રમે આવતા અરુણાચલ પ્રદેશની ખીણમાં આવેલ ‘દમ્બુક’ ને જોઇને કોઈપણ વ્યક્તિને દિલથી શાંતિ અને સુકુનનો […]
Read More
13,294 views ચાલો જાણીએ કયા છે ભારતના ૧૦ સૌથી વધારે ધનિક મંદિરો… પદ્મનાથ સ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ પદ્મનાથ સ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. આ મંદિર તિરુવનંતપુરમ (ત્રિવેન્દ્રમ) શહેરમાં આવેલ છે. આ મંદિરની સારસંભાળ ત્રાવણકોરનું શાહી પરિવાર કરે છે. આ મંદિર ખુબજ પ્રાચીન અને દ્રવિડ શેલીથી બનેલ છે. આ મંદિરની કુલ સંપત્તિ એક લાખ કરોડની છે. મંદિરના ગર્ભગૃહમાં […]
Read More
13,197 views ભારત આખી દુનિયામાં એક એવો દેશ છે જ્યાં લોકો કડકડતી ઠંડી, વરસાદ અને ગરમીનો આનંદ લઈ શકે છે. ભારતએ દેશ છે જ્યાં નદીઓ, સમુદ્ર, પહાડ, ખીણો, સમતલ મેદાન અને રણની સાથે સાથે એવી ધણી બધી વસ્તુઓ છે જેના દ્વારા આપણને ભારત પર ગર્વ થાય છે. ભારતમાં ફક્ત અદભુત નઝારો જ નહિ પણ અદભુત જાનવરોને ભારત […]
Read More
10,178 views દુનિયામાં અમુક જગ્યાઓ એવી છે જેને આપણે જોઈએ તો એવું લાગે કે આ વાસ્તવિક છે કે કોઈ ભ્રમ. અમુક અકલ્પનીય તસવીરોએ જયારે આપણે જોઈએ છીએ ત્યારે મોટાભાગે આપણને એવું લાગે કે આ રીયલ નહિ પણ ફેક છે. આવી અકલ્પનીય જગ્યા વિષે જાણતા આપણે એવું લાગે કે આપણે કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છીએ. અમુક જગ્યાઓ નેચરલ […]
Read More
4,505 views કંડાઘાટ એ હિમાચલ પ્રદેશમાં આવેલ ખુબજ સુંદર ડેસ્ટીનેશન છે. જોકે, આખું હિમાચલ જ ખુબ સુંદર રાજ્ય છે. આ રાષ્ટ્રીય રાજમાર્ગ ૨૨ પર સ્થિત છે. જયારે વાત આવે વેકેશન ની ત્યારે આપણે પ્રકૃતિમાં ખોળામાં છુટ્ટીઓ વિતાવવાનું પસંદ કરીએ છીએ. વિકેન્ડ ફક્ત આપણા મનને જ રીફ્રેશ નથી કરતુ પણ અંદરથી જ આપણામાં સ્ફૂર્તિ અને તાજગી લાવી દે […]
Read More
6,489 views મધ્યપ્રદેશ ના સાંચી ના સ્તૂપ ને કોણ નથી જાણતું. આ ભારતના મધ્યપ્રદેશ ના રાઈસેન જીલ્લાના સાંચી શહેરમાં સ્થિત છે. આ ભોપલથી ઉત્તર-પૂર્વમાં ૪૬ કિલોમીટર ના અંતરે આવેલ છે. સાંચી નો સ્તૂપ બૌદ્ધ ધર્મ માટે વિશેષ મહત્વ રાખે છે. આ સ્તૂપ ૩૦૦ ફૂંટની ઊંચાઈ પર સ્થિત છે. જયારે તમે આના પરિસરમાં જશો ત્યારે તમને નીરવ શાંતિનો […]
Read More
8,835 views અહી બતાવવામાં આવેલ ફોટોઝ ને જોઇને તમે કહી ઉઠશો Just wow!! મરતા પહેલા અહી કદાચ તમે જાવ કે ન જાવ પણ આ ફોટોસને જોવા ચોક્કસ જોઈએ. વિક્ટોરીયા ફૉલ્સ, ઝામ્બિયા સાન્તોરાની, ગ્રીસ ડેનિયલ કેમ્પોસ, બોલિવિયા હેનાન લોંગટન વેલી, ચાઈના સી કેવ આલ્ગાર્વ, પોર્ટુગલ ટાઇગર નેસ્ટ મોનેસ્ટ્રી, ભૂતાન લેક લુઇસ આલ્બર્ટા, કેનેડા વેનિસ, ઇટાલી બ્રેસ કેન્યોન બ્રેસ, […]
Read More
8,539 views જો વેકેશન એન્જીય કરવા માટે તમે વિદેશમાં જાવ તો એ યાદ રાખવું કે બધા દેશની સંસ્કૃતિ અને સભ્યતા અલગ અલગ હોય છે. તેથી ત્યાં તેના પ્રમાણે આપણે રહેવું પડે. એક તરફ આપણા ભારતીય ઘરોમાં ઘણા બધા નિયમો છે તેવી રીતે વિદેશમાં તેના લોકો માટે અલગ રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે. અહી તેના અંગે જણાવવામાં આવ્યું […]
Read More
16,208 views ગુજરાતના લોકો રાજ્યની જીવંત સંસ્કૃતિને દર્શાવે છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે પોતાના જોડાણને કારણે અમદાવાદનું ખુબજ ઐતિહાસિક મહત્વ છે. આ ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ શહેર માંથી એક છે. અહી દુનિયાભરના લોકો પ્રવાસ માટે દરવર્ષે આવે છે. અમદાવાદને ગુજરાતનું સૌથી પ્રખ્યાત પ્રવાસી સ્થળ એટલા માટે માનવામાં આવે છે કારણકે અહી શિલ્પકલામાં ઈસ્લામિક અને હિન્દૂ શૈલીનો […]
Read More
11,194 views દુનિયામાં ઘણી બધી જગ્યાઓ એવી છે જે માનવી ને હેરાન કરી મુકે તેવી છે. પાણીમાં તરવું કોને ન ગમે? લગભગ બધા ને જ તરવું ગમે પણ જો તરતા જ ન આવડે તો લોકો શું કરે? જયારે સ્વીમીંગ શીખ્યા વગર તરવાનું મન થાય ત્યારે અહીં ન્હાવવા અને ફરવા આવવું. આજે અમે એવા સમુદ્ર વિષે જણાવીશું જેના […]
Read More