Home / Posts tagged totke
9,661 views * લક્ષ્મી પ્રાપ્તિ માટે શુક્રવારે અંધવિદ્યાલય માં ૨૭ સંતરા આંધળા બાળકોને ખવડાવવા. * પાણી વાળા નારિયેળને માથે ત્રણ વાર ઉલટું ફેરવીને સૂર્યની તરફ રોગી ને જોવા કહેવું. પછી આ નારિયેળને ફોડી નાખવું. આમ કરવાથી રોગ દુર થાય છે. * પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચતા સમયે પિતૃદોષ, રાહુદોષ અને મંગલદોષ વગેરે દુર રહે છે. ઉપરાંત ભૂત-પ્રેતનો સાયો […]
Read More
21,983 views ભારતમાં ટોટકાઓની પરંપરા પ્રાચીનકાળથી જ છે. જોકે, આજના આધુનિક યુગમાં શિક્ષાનું મહત્વ વધી ગયું છે એટલે અમુક લોકો આમાં ઓછુ માને છે. અમુક લોકોના જીવનમાં દુખ ને કારણે તેઓ પરેશાન હોય તો તેઓ જ્યોતિષ પાસેથી ટોટકાઓ માંગે છે જે કામ પણ કરતા હોય છે. આમાં જણાવવામાં આવેલ બધા ટોટકાને શ્રધ્ધાથી કરવાથી જરૂર ફાયદો થશે. અમુક […]
Read More
9,043 views દિવાળીની રાતને મહાનીશા માનવામાં આવે છે. દિવાળીની રાતે કરવામાં આવતા ટોટકા અને તંત્ર-મંત્ર નો પ્રયોગ પોતાની પૂરી શક્તિથી કામ કરે છે. એટલા માટે આ દિવસે તંત્ર પ્રયોગ કરવાનું વિશેષ મહત્વ છે. તમે પણ આ દિવસે અત્યંત સરળ અને સાધારણ પણ ખુબજ શક્તિશાળી દિવાળીના ટોટકાનો પ્રયોગ કરી તમારી ઈચ્છાને પૂર્ણ કરી શકો છે. તો ચાલો જાણીએ […]
Read More
7,655 views આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયા છે. જેથી ઘણા લોકો ટોટકા નામની વસ્તુમાં માનતા જ નથી. જો આમાં વિશ્વાસ રાખીને માનવામાં આવે તો આ બગડેલા કામો સિદ્ધ કરી નાખે છે. * જો તમે કોઈ કામ માટે સખત પ્રયાસો કરી રહ્યા હોવ અને તે સફળ ન થતું હોય તો એક ઉપાય છે. આના માટે સુતરનું એક લાલ […]
Read More
8,774 views વાસ્તુશાસ્ત્ર માં ટોટકાઓ નું વિશેષ મહત્વ છે. આનાથી તમારા કાર્યો સિદ્ધ થાય છે, જો આમાં તમને વિશ્વાસ હોય તો. અહી કેટલાક જરૂરી ટોટકાઓ જણાવવામાં આવ્યા છે. * પ્રતિદિન કીડીઓને ભોજન કરાવવાથી દેણું અને સંકટોથી મુક્તિ મળે છે. * એક લીંબુ લઇ માથે સાત વાર ફેરવવું. બાદમાં તેના બે ટુકડા કરીને ડાબા હાથનો ટુકડો જમણી તરફ […]
Read More