…. એનું નામ તો જિંદગી છે.

…. એનું નામ તો જિંદગી છે.
7,690 views

પાંદડું તાળી પવનને આપે છે, ઝાડ પર જાણે રાસ લાગે છે. સ્નેહ ઓછો નથી કોઈનો પણ, એક જણ કેમ ખાસ લાગે છે. *************** ટેલિફોન વાયરથી બંધાયેલો હતો પણ માણસો ‘છુટ્ટા’ હતા, અત્યારે મોબાઈલ સાવ છુટ્ટો છે પણ માણસો ‘બંધાઈ’ ગયા છે… *************** સમર્પણ હોય ત્યારે જ રીસામણું શોભે છે, પરંતુ…… રીસામણું ય રાધા નું શોભે, […]

Read More