ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!!
3,531 viewsચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!! હા, પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા…… હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો….. હા […]