દરેક માતા-પિતા એ પોતાના બાળકને તંદુરસ્ત રાખવા માટે આ બાબત શીખવવી જોઈએ
14,345 viewsમાતા-પિતા અને બાળકનો રિશ્તો અનેરો હોય છે. દરેક માતા-પિતા ને પોતાનું બાળક પ્રાણ થી પણ વધુ વ્હાલું હોય છે. માતા-પિતા હંમેશા એવું ઈચ્છતા હોય છે કે તેનું બાળક હંમેશા તંદુરસ્ત રહે. પોતાના બાળકનું જતન કરવા માટે તેઓ દરરોજ અવનવા નુસખા અપનાવતા હોય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે તેની તંદુરસ્તી જળવાઈ રહે તે ખુબ જ જરૂરી […]