ભારતની આવી આશ્ચર્યચકિત કરતી જગ્યા ન જોઈ તો તમે શું જોયું??
13,222 viewsભારત આખી દુનિયામાં એક એવો દેશ છે જ્યાં લોકો કડકડતી ઠંડી, વરસાદ અને ગરમીનો આનંદ લઈ શકે છે. ભારતએ દેશ છે જ્યાં નદીઓ, સમુદ્ર, પહાડ, ખીણો, સમતલ મેદાન અને રણની સાથે સાથે એવી ધણી બધી વસ્તુઓ છે જેના દ્વારા આપણને ભારત પર ગર્વ થાય છે. ભારતમાં ફક્ત અદભુત નઝારો જ નહિ પણ અદભુત જાનવરોને ભારત […]