જાણો સુરત શહેરનું પર્યટન સ્થળ ડુમ્મસ બીચ વિષે..
11,980 viewsભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ડુમ્મસ બીચ આવેલ છે. કાળી રેતી માટે ડુમ્મસ ફેમસ છે. આ સુરતની દક્ષિણ-પશ્ચિમથી લગભગ 18 કિમીના અંતરે આવેલ છે. આ પર્યટન સ્થળે લોકો આનંદ લેવા અને પ્રકૃતિની વચ્ચે રહેવા માટે આવે છે. અરબી સમુદ્રથી જોડાયેલ આ બીચ સુરત શહેરથી 21 કિલોમીટરના અંતરે છે. અહીની રેતી સફેદ નથી પણ કાળી છે. […]