સાંચી નો સ્તૂપ છે વર્લ્ડ હેરીટેજ સાઈટમાં શામેલ, જાણો આના વિષે…
6,609 viewsમધ્યપ્રદેશ ના સાંચી ના સ્તૂપ ને કોણ નથી જાણતું. આ ભારતના મધ્યપ્રદેશ ના રાઈસેન જીલ્લાના સાંચી શહેરમાં સ્થિત છે. આ ભોપલથી ઉત્તર-પૂર્વમાં ૪૬ કિલોમીટર ના અંતરે આવેલ છે. સાંચી નો સ્તૂપ બૌદ્ધ ધર્મ માટે વિશેષ મહત્વ રાખે છે. આ સ્તૂપ ૩૦૦ ફૂંટની ઊંચાઈ પર સ્થિત છે. જયારે તમે આના પરિસરમાં જશો ત્યારે તમને નીરવ શાંતિનો […]