ફરવા માટે ગોવા છે સ્ટન્નીંગ ડેસ્ટીનેશન

ફરવા માટે ગોવા છે સ્ટન્નીંગ ડેસ્ટીનેશન
9,817 views

ગોવા એ વર્ષોથી ભારતનું પશ્ચિમિ કિનારાનું આકર્ષણ રહ્યું છે. સસ્તા દારુથી લઈને પ્રાચીન સમુદ્ર કિનારા સુધી, અહીની સ્વચ્છતા અને સર્વદેશીય તાજે અનેક લોકોને આકર્ષિત કર્યા છે. આમ પણ ગોવાની ખાસિયત છે બીકીની, બેબ્ઝ અને બીચીઝ. થોડું ગોવા વિષે… ગોવાનું નામ સામે આવતા જ આપણી આંખો સામે સુંદર બીચના સુંદર નઝારા સામે આવે છે. જો ગોવાને […]

Read More