વધારે પડતા અહંકાર ને કારણે માનવીનું ધીમે ધીમે પતન થાય છે!

વધારે પડતા અહંકાર ને કારણે માનવીનું ધીમે ધીમે પતન થાય છે!
9,288 views

આજે અમે તમારા માટે અહંકારને દર્શાવતી એક મોટીવેશનલ સ્ટોરી લઈને આવ્યા છીએ. ચાલો વાંચીએ આને… એક શિલ્પકાર હતો. મૂર્તિઓ બનાવવામાં ખુબ નિષ્ણાંત. એવી મૂર્તિઓ બનાવતો કે જોનારા બસ જોયા જ કરે. કોઇ વ્યક્તિને જ્યારે આ મૂર્તિકાર પાસે ઉભો રાખી દો તો આબેહુબ એના જેવી જ મૂર્તિ બનાવે. કોઇ ઓળખી પણ ના શકે કે આ બંનેમાંથી પુતળું […]

Read More

દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય ખુદ જ લખે છે….

દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય ખુદ જ લખે છે….
13,071 views

એક છોકરો શાળાએથી ઘરે આવીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. પડોશમાં રહેતા એક બહેન આવ્યા અને બાળકને કહ્યુ, ” બેટા, મને તારી નોટબુક અને પેન જોઇએ છે.” છોકરાને થયુ કે આંટીને વળી નોટ અને પેનની શું જરૂર પડી ? એણે આ બાબતે આન્ટીને પુછ્યુ એટલે આન્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યુ, ” બેટા, આજે મારે ત્યાં બાળકની છઠ્ઠી છે એટલે બુક અને પેનની જરૂર છે. આપણી […]

Read More

દરેકના જીવનમાં સુખી થવા અને સફળતા મેળવવા એક સાચા ગુરુ તો હોવા જ જોઈએ!

દરેકના જીવનમાં સુખી થવા અને સફળતા મેળવવા એક સાચા ગુરુ તો હોવા જ  જોઈએ!
8,662 views

આ વર્ષે 19 જુલાઇ એટલે કે આજે ‘ગુરુપૂર્ણિમા’ છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસ નો જન્મ પણ થયો હતો. આને ‘ગુરુપૂર્ણિમા’ ની સાથે સાથે ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવાય છે. દરેકના જીવનમાં કોઈને કોઈ સાચા ગુરુ તો હોવા જ જોઈએ, જે જેને જીવનની માર્ગદર્શિકા આપે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુની વિશેષ પૂજા કરે છે, ભેટ આપે છે. આ ગુરુની આરાધ્યા અને […]

Read More

પુરુષનું દિલ સ્ત્રી જેવું મોટું ન હોય!!

પુરુષનું દિલ સ્ત્રી જેવું મોટું ન હોય!!
9,617 views

તેમનુ લગ્ન થયે હજુ થોડાક જ દિવસ થયા હતા કે એક દિવસ પતિએ પત્નીના અંતરંગ ક્ષણો દરમિયાન પૂર્વ ગર્લફ્રેંડ વિશે મજેદાર વાતો વિસ્તારથી બતાવવી શરૂ કરી. પત્ની થોડા દિવસ ગુસ્સાથી સાંભળતી રહી. લાંબા સમય સુધી બંને વચ્ચે અબોલા ચાલ્યા. અને ત્યારબાદ મનામણાં કરવાનો સમય શરૂ થયો. છેવટે એક શરત પર સમજૂતી થઈ કે પતિ ફરી […]

Read More

પત્ની સાથે ઝધડા થાય છે? દુર કરવાના આ છે simple funda

પત્ની સાથે ઝધડા થાય છે? દુર કરવાના આ છે simple funda
10,732 views

* એ કારણ વગર ‘ક્યુટ’ બનવાની કોશિશ કરતી હોય ત્યારે સાવચેત રહેવું..! * ‘ઘરકામમાં મદદ’નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજી લો એટલું સારું! સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે! * ‘ચુપચાપ બેસો’ આ વાક્ય તમને કે.જી.-નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે! આવું જ્યારે કહેવામાં […]

Read More

જિંદગીથી થાકી ગયા છો? તો વાંચો આ

જિંદગીથી થાકી ગયા છો? તો વાંચો આ
15,400 views

એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી. ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા […]

Read More

જો હું મારા પતીને છોડી ને જતી રહું તો….

જો હું મારા પતીને છોડી ને જતી રહું તો….
11,624 views

એક પરણેલી સ્ત્રીને લગ્ન પછી ઘણા વર્ષો પછી અચાનક મનમાં ખયાલ આવ્યો કે જો હું મારા પતીને છોડી ને જતી રહું તો મારા પતી ના ઉપર શું ગુજરે… જોવ તો ખરા… આવો વિચાર આવતા જ તેણે એક કોરો કાગળ લીધો અને તેની ઉપર લખ્યું. “” હવે હું તમારી સાથે એક મિનીટ પણ નહિ રહી સકતી, […]

Read More

એકવાર વિચારજો અવશ્યપણે.!!

એકવાર વિચારજો અવશ્યપણે.!!
6,204 views

એક પથ્થર લો અને એક કુતરા ને મારો. કૂતરું ડર થી ભાગી જશે. હવે એજ પથ્થર લો અને મધમાખી ના મધપૂડા પર મારો. તમારો હાલ શું થાય? પથ્થર એ જ છે , તમે પણ એ જ છો… ફર્ક ફક્ત છે એકતા નો. એકતા માંજ શક્તિ છે. આપણા મા એકતા નહીં હોય તો ના તો દેશ […]

Read More

સમયની સાથે સંજોગો પણ બદલાય છે….

સમયની સાથે સંજોગો પણ બદલાય છે….
8,072 views

નીચે મુજબની સમસ્યા સમય બદલતા સમાજમા આવેલ હોય તે સમાજની સાચી સમજણથી  જ દૂર કરી શકાય. *  ખેતી જોઈએ છે, પણ ખેતી કરવી નથી *  દુધ જોઈએ છે. ગાય રાખવી નથી *  સ્વચ્છતા ગમે છે. સ્વચ્છતા રાખવી નથી *  સારૂ સાંભળવુ ગમે છે. જીવનમાં ઉતારવુ નથી *  ગીત સાંભળવા ગમે. ગીત ગાવા નથી *  રમત […]

Read More

દુનિયામાં કઈક કરવા આવ્યો છુ અને કરીને જ જઈશ!!

દુનિયામાં કઈક કરવા આવ્યો છુ અને કરીને જ જઈશ!!
6,745 views

દુનિયા માં આવ્યો છું… તો કશું આપી જ જવાનો છું,,,, કયાં કશું સાથે લઈ જવાનો છું. ..??? થોડો પ્રેમ… થોડી લાગણી આપી… દિલ માં તમારા… થોડી મારી જગ્યા રાખી જવાનો છું…!!! જાજા દોસ્ત છે… થોડા દુશ્મનો છે… દુશ્મનો ને પણ દોસ્ત બનાવી જવાનો છું…!!! છો તમે મિત્રો બધા પારસમણી…. અડી ને તમને હું કથીર કંચન […]

Read More

માતા-પિતાનું બસ આટલું જ કહેવું છે…

માતા-પિતાનું બસ આટલું જ કહેવું છે…
9,747 views

એક પિતા એ તેના પુત્ર ને કહ્યું મારી અંતિમ વિધિ મા તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક .. તો હું એમ કહું છુ કે આ બંને વિધિ માંથી તને મુંક્ત કરું છુ મારી બોડી નું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ ૮ કલાક નો તારો સમય બચાવું છું […]

Read More

પ્રાર્થના તો કરું પણ કોના નામ ની…..??

પ્રાર્થના તો કરું પણ કોના નામ ની…..??
7,461 views

તો કોના માટે પ્રાર્થના કરું?………. ” ઓ સાહેબ લઇ લ્યોને, માત્ર દસ રૂપિયાની જ છે. ઓ સાહેબ……. ઓ સાહેબ …..” આ શબ્દો સાંભળી પાછળ જોયું તો એક નાનકડો છોકરો પોતાના હાથમાં રહેલા ફૂલોના હાર બતાવીને આવતા જતા લોકોને તે લેવા વિનવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈ જરા થોભ્યો કે એટલીવારમાં તે છોકરો પાસે આવી બોલ્યો […]

Read More

વાંચો, હાર્ટને ટચ કરી જાય તેવી ઈમોશનલ સ્ટોરી

વાંચો, હાર્ટને ટચ કરી જાય તેવી ઈમોશનલ સ્ટોરી
8,769 views

આપણા ઘણા બધા ફ્રેન્ડસ હોય છે, જેમાંથી અમુક નામના જ ફ્રેન્ડ હોય છે. જયારે અમુક એવા સારા દોસ્ત હોય છે જે સમય આવે ત્યારે તમારી ખરી મદદ કરી જાય છે. તેવી જ હેલ્પ અહી એક દોસ્ત પોતાના બીજા સાચા દોસ્ત માટે કરે છે. તમે પણ વાંચો આ હાર્ટટચિંગ સ્ટોરી અને ગમે તો અવશ્યપણે પોતાના બેસ્ટ […]

Read More

પોઝિટિવ વિચારો અને રહો હેપ્પી…..

પોઝિટિવ વિચારો અને રહો હેપ્પી…..
10,563 views

પોઝીટીવીટી માં એટલી બધી સક્ષમતા હોય છે કે તે ડીપ્રેશન માં આવેલ વ્યક્તિને પણ સુધારી શકે છે.  આનાથી લોકોનો સેલ્ફ કોન્ફિડન્સ ખુબ વધે છે. માનવામાં આવે છે નકારાત્મક વિચારો સાથે વ્યક્તિ ક્યારેય સકારાત્મક જીવન ન જીવી શકે. ઠીક છે, વાંચો આ સરસ વાક્યો…..

Read More

એક બહેન તો હોવી જ જોઈએ…..

એક બહેન તો હોવી જ જોઈએ…..
11,992 views

એક બહેન તો હોવી જ જોઈએ….. *  જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો *  જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો *  જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો *  કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો *  મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને […]

Read More

વૃદ્ધ પિતાની કાળજી રાખવી એ બધાની જવાબદારી છે!

વૃદ્ધ પિતાની કાળજી રાખવી એ બધાની જવાબદારી છે!
4,211 views

એકભાઇ સાંજે કામ પરથી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ બઈરી એ વિલાયેલા મોઢે કહ્યુ, ” ગોમડેથી તમારા બાપુજી આયાં છે. એના ચહેરા પરથી એ કંઇક તકલીફમાં હોય એમ લાગે છે.” આ સાંભળતાની સાથે જ પતિના હોશકોશ ઉડી ગયા. મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી. અને માંડ માંડ […]

Read More

ખાલી ખુરશી! – જાણવા જેવું

ખાલી ખુરશી! – જાણવા જેવું
8,081 views

એક ખુબજ બીમાર અને ઘરડા માણસની દીકરીએ ચર્ચના પાદરીને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા. જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના પિતાને બાઈબલનું થોડુક પઠન સાંભળવા મળે એવી તેની ઈચ્છા હતી. પાદરી આવ્યા ત્યારે એ બહેન ક્યાંક બહાર આવી હતી. પાદરી અંદરના રૂમમાં એ બીમાર માણસ પાસે પહોચ્યા. ખોળામાં બે ઓશિકા રાખીને એના પર માથું ઢાળીને એ માણસ […]

Read More

એકવાર ચોક્કસ વાંચવા જેવી પોસ્ટ!!

એકવાર ચોક્કસ વાંચવા જેવી પોસ્ટ!!
9,281 views

એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ. […]

Read More

હેલ્પ કરવી સારી વાત છે પણ કોને કરવી એ ઘ્યાનમાં રાખવું.

હેલ્પ કરવી સારી વાત છે પણ કોને કરવી એ ઘ્યાનમાં રાખવું.
10,479 views

એકવખત એક બકરી જંગલમાં ફરવા માટે નીકળી. રસ્તામાં એણે સિંહના બચ્ચાઓને જોયા. પ્રથમ તો એ ગભરાઈ ગઈ પણ બચ્ચાંઓ બહુ નાના હતા એટલે એની નજીક ગઈ. બચ્ચાઓ ભૂખના માર્યા તરફડિયા મારતા હતા. બકરી બહુ જ દયાળુ હતી એટલે સિંહના બચ્ચાઓની આવી હાલત એનાથી નહોતી જોઈ શકાતી. બકરીએ સિંહના બચ્ચાંને પોતાનું દૂધ પિવડાવાનું શરુ કર્યું. થોડીવારમાં […]

Read More

પ્રેમની કોઈ પરિભાષા નથી!! બસ, આને જ તો પ્રેમ કહેવાય….!!

પ્રેમની કોઈ પરિભાષા નથી!! બસ, આને જ તો પ્રેમ કહેવાય….!!
8,316 views

ખરેખર વાંચવાલાયક. . . . એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા…. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ […]

Read More

Page 1 of 41234