ચાલો યાત્રા કરીએ આધ્યાત્મિકતા નું કેન્દ્ર એટલેકે ઋષિકેશમાં….
8,589 viewsઋષિકેશને યાત્રાનું ઘામ માનવામાં આવે છે. આ ભારતના ઉત્તરાખંડમાં આવેલ એટલેકે હિમાલયના પર્વતો પાસે આવેલ છે. આની નજીક ઘણા બધા ઘાર્મિક સ્થળો આવેલ છે. ઋષિકેશ હરિદ્વારથી ૨૬ કિમી અને દેહરાદુન થી ૪૩ કિમી ના અંતરે દક્ષીણ-પૂર્વ માં સ્થિત છે. આ યાત્રાઓ માટે પ્રસિદ્ધ ઘામ છે. આને ‘યોગ ભૂમિ’ પણ કહેવાય છે. અહીના હસીન પહાડોમાં રમતી […]