યાદશક્તિ વધારવાનો આનાથી સરળ ઉપાય તો કોઈ મળી જ ન શકે..!
17,448 viewsઆજકાલ લોકોને જલ્દી ભૂલી જવાની ફરિયાદ રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે વધારે પડતું ટેન્શન અને આજકાલ ની બીઝી જીવનશૈલી. જે લોકો નવી વસ્તુને યાદ કર્યા પછી આઠ કલાકની પૂરતી ઊંઘ લે છે, તે લોકો એ વસ્તુને તેના નામ સહીત વધારે સમય સુધી યાદ રાખી શકે છે. આનાથી તેની યાદશક્તિ વધી જાય છે. […]