Home / Posts tagged significance
7,506 views જે દિવસે ભગવાન શ્રીરામ નો જન્મ થાય છે તે દિવસને ‘રામનવમી’ કહેવામાં આવે છે. આ હિંદુ ઘર્મમાં આવતો પ્રમુખ તહેવાર છે. આ દરવર્ષે માર્ચ અને એપ્રિલ વચ્ચે આવે છે. રામનવમી નો દિવસ દશરથ રાજાના પુત્ર ભગવાન શ્રીરામ ની સ્મૃતિને સમર્પિત કરે છે. ભગવાન શ્રીરામ ને સદાચાર નું પ્રતિક માનવામાં આવે છે. રામ ને તેમનું સુખ-સમૃધ્ધિ […]
Read More
6,888 views શ્રાવણ માસમાં આવનાર ચાર પાંચ સોમવારનું હિંદુ કેલેન્ડરમાં કઈક વિશેષ જ મહત્વ હોય છે. શ્રાવણના મહિનામાં પૂજા અને વૃતનું વધારે મહત્વ હોય છે. શ્રાવણમાં વેદ પાઠ, ભજન અને ધર્મગ્રંથોમાં અધ્યયન ફળદાયી માનવામાં આવે છે. શ્રાવણમાં શંકર ભગવાનને આ ઉપાયોથી તમે પ્રસન્ન કરી શકો છો. * શ્રાવણ માસમાં હારના ફૂલ અર્પણ કરવાથી સર્વસુખ અને સંપત્તિની પ્રાપ્તિ […]
Read More
10,126 views હિંદુ ઘર્મમાં શ્રાવણ મહિનાને ખુબજ મહત્વ આપવામાં આવે છે. આને પવિત્ર માસ ગણવામાં આવે છે. આ મહિનામાં શંકર ભગવાનની સાધના વધારે કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે. શ્રાવણ માસમાં લોકો મંદિરે જઇ ને ભગવાન શિવને બિલ્વપત્ર ચઢાવી શ્રધ્ધા પૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વ્રત, ઉપવાસનો પણ અનેરો […]
Read More
5,375 views દેવ દિવાળીના પછીના દિવસે ભાઈ બીજનો તહેવાર આવે છે. ભાઈ બીજ નો તહેવાર એ ભાઈ બહેનના સ્નેહનો ફેસ્ટીવલ છે. કહેવામાં આવે છે કે ‘જાન’ કહેવા વાળી ગર્લફ્રેન્ડ નો હોય તો કાઈ વાંધો નહિ પણ… ‘ઓય હીરો’ કહેવા વાળી એક બહેન તો ચોક્કસ હોવી જ જોઈએ. ભાઈ બીજને ‘યમ દ્રિતીય’ પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર કાર્તિક […]
Read More
6,024 views દરેક ધાર્મિક કાર્યોમાં કળશનું મહત્વ રહેલું હોય છે. નવા વર્ષની શરૂઆત માંગિલક કાર્યો, ગૃહ પ્રવેશ, દુર્ગા પૂજા, દિવાળી પૂજન, યજ્ઞ, અનુષ્ઠાન વગેરે પ્રસંગોએ સૌથી પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રો અનુસાર કળશને સુખ-સમૃદ્ઘિ, વૈભવ અને મંગળ કામનાઓનું પ્રતીક માનવામાં આવે છે. દેવી પુરાણ અનુસાર માતા ભગવતીની પૂજા અર્ચના કરતા સમયે સર્વ પ્રથમ કળશની […]
Read More
6,458 views ટેડીને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. વેલેન્ટાઇન ડે ની આગળ આ બધા રોમેન્ટિક દિવસો આવે છે. બાદમાં વેલેન્ટાઇન ડે આવે છે. નારાજ ને મનાવવા, દિલની નજીક લાવવા, પ્રેમનો ઈઝહાર કરવા માટે ટેડી બીયરનો ઉપયોગ કરવામાં આવે છે. આને બર્થડે, પાર્ટીમાં અને કોઈને ગિફ્ટ આપવા આવે છે. ટેડી બીયર નું નામકરણ અમેરિકાના પ્રેસિડેન્ટ ‘ટેડી રૂઝવેલ્ટ’ ના […]
Read More