એન્ડ્રોઈડ ફોન માટે અગત્યના શોર્ટ કોડ્સ
22,649 viewsઘણી વખત આપણે આપણા એન્ડ્રોઇડ મોબાઈલ વિષે મહત્વની બાબતો જાણવા માટે ખુબ જ પરેશાની નો સામનો કરવો પડે છે. મોબાઈલનાં આ શોર્ટકટ કી થી તમે તમારા મોબાઈલનું સ્ટેટ્સ જાણી શકશો. આ રહી ખુબ જ અગત્યની શોર્ટકટ કી જે તમારી અગત્યની જાણકારી મેળવવા માટે ખુબ જ મદદરૂપ થઇ શકશે. * *#0228# – મોબાઈલની બેટરીનું સ્ટેટ્સ ચેક […]