દુનિયામાં કઈક કરવા આવ્યો છુ અને કરીને જ જઈશ!!

દુનિયામાં કઈક કરવા આવ્યો છુ અને કરીને જ જઈશ!!
6,679 views

દુનિયા માં આવ્યો છું… તો કશું આપી જ જવાનો છું,,,, કયાં કશું સાથે લઈ જવાનો છું. ..??? થોડો પ્રેમ… થોડી લાગણી આપી… દિલ માં તમારા… થોડી મારી જગ્યા રાખી જવાનો છું…!!! જાજા દોસ્ત છે… થોડા દુશ્મનો છે… દુશ્મનો ને પણ દોસ્ત બનાવી જવાનો છું…!!! છો તમે મિત્રો બધા પારસમણી…. અડી ને તમને હું કથીર કંચન […]

Read More

વાંચો આ સરસ પ્રેરણાદાયી સ્ટોરી, મજા આવશે!!

વાંચો આ સરસ પ્રેરણાદાયી સ્ટોરી, મજા આવશે!!
8,089 views

“જીવનમાં સંઘર્ષનું મહત્વ” એક વ્યકિત રસ્તા પર ચાલીને ઘરે જઈ રહ્યો હતો, રસ્તા પર તેની નજર વિશાળ વૃક્ષ નીચે રાખેલા પાણીના પરબ ઉપર પડી, પોતાને તરસ લાગી હોવાથી તે પરબનું પાણી પીને થોડી વાર માટે વૃક્ષ નીચે બેસી જાય છે, વૃક્ષ નીચે બેઠો હતો ત્યારે તેની નજર પાસે પડેલા ઈંડા ઉપર પડી. ઈંડા ને તે […]

Read More

અનુકૂલન એ સ્ત્રીઓનો સૌથી મોટો સદગુણ હોય છે …

અનુકૂલન એ  સ્ત્રીઓનો સૌથી મોટો સદગુણ હોય છે …
6,899 views

સૌથી મોટો સદગુણ………. ઓફિસમાં એક મહિલા કર્મચારીની બદલી થતાં એક મિત્રે તેમને પૂછ્યું, ‘દશ વર્ષ સુધી અહીં નોકરી કર્યા પછી હવે બીજી ઓફિસમાં એડજેસ્ટ થવાનું બહુ આકરું નહીં લાગશે? ‘ બહેને કહેલું, ‘બિલકુલ નહીં. આ તો ફક્ત દશ વર્ષની વાત છે, અમે સ્ત્રીઓ બાવીશ તેવીશ વર્ષનો પિયરનો ગાઢ સંબંધ છોડી સાસરે જઈએ ત્યારથી જ એડજેસ્ટ […]

Read More

એકવાર તો ચોક્કસ વાંચવું આ વાંચવા જેવું !!!

એકવાર તો ચોક્કસ વાંચવું આ વાંચવા જેવું !!!
9,656 views

એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી. અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો […]

Read More

વાંચો આ મોટીવેશન સ્ટોરી…..

વાંચો આ મોટીવેશન સ્ટોરી…..
6,709 views

એક નગરમાં ચિત્રકાર રહેતો હતો. તેણે ખૂબજ સૂંદર ચિત્ર દોરી જાહેરમાં મૂક્યુ ને નીચે લખ્યુ કે જેણે આ ચિત્રમાં ભૂલ જણાતી હોય તે સુધારો કરે. બીજા દીવસે જોયુ તો આખા ચિત્રમાં એકલા લીટા જ લીટા. ચિત્ર દેખાય જ નહી તેટલા લીટા. બીચારો ચિત્રકાર દુખી થઈ ગયો. એક સમજુ વ્યક્તિ એ તેને સલાહ આપી કે હવે […]

Read More

શું હું મારી પોતાની જ વેલ્યુ ન કરી શકું?

શું હું મારી પોતાની જ વેલ્યુ ન કરી શકું?
6,447 views

એક સ્ત્રી કોઈની દીકરી હોય, ત્યાં સુધી જ પોતાના માટે કદાચ વિચારે. લગ્ન બાદ એના જીવનનું કેન્દ્ર એનો પતિ બની જાય છે અને એ કારણે પતિનું આખું ફેમિલી પણ બાળકો થયા પછી તો એ પોતે પણ અસ્તિત્વ ધરાવે છે, એ વાત પણ ભૂલી જાય છે અને પછી બાળકોને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, એમને સ્કૂલ ટાઈમ, ટ્યુશન, એમની […]

Read More

Story: સૌપ્રથમ પોતાની નજર સાફ કરવાની જરૂર છે!!

Story: સૌપ્રથમ પોતાની નજર સાફ કરવાની જરૂર છે!!
6,246 views

એક સમયની વાત છે. નવા લગ્ન થયેલ એક દંપતી કોઈના ઘરે ભાડે રહેવા ગયા. આગલી સવારે જયારે તેઓ નાસ્તો કરતા હતા ત્યારે તેની પત્નીએ બારીમાં ઉભા રહીને જોયું કે સામેના ઘાબે કપડા સુકાઈ રહેલ છે અને તે બોલી – ‘લાગે છે કે આ લોકોને કપડા સાફ કરતા પણ નથી આવડતું….. જરા જુઓ, તો આ કપડા […]

Read More

શું તમારી પત્ની માં પણ આવા લક્ષણો છે?

શું તમારી પત્ની માં પણ આવા લક્ષણો છે?
9,235 views

➡ ભાત માં પાણી વધી જાય તો… ચોખા નવા હતા ➡ રોટલી કડક થાય તો… ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી ➡ ચાય મીઠી થાય તો… સાકર જાડી હતી . . . . . અને . . . ચાય પાતળી થાય તો… દુધ પાતળુ હતું ➡ લગ્ન કે ફન્કશન માં જતી વખતે … કઇ સાડી પહેરું, […]

Read More

આપણે જેવું વિચારતા હોઈએ તેનાથી ક્યારેક વાસ્તવિકતા વિપરીત હોય છે!!

આપણે જેવું વિચારતા હોઈએ તેનાથી ક્યારેક વાસ્તવિકતા વિપરીત હોય છે!!
6,601 views

કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા. આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઇ. બંને એક બીજા વગર રહી શકતા ન હતા. કોલેજ પુરી થયા બાદ બંને એ પોતપોતાના ઘરે આ બાબતમાં વાત કરી. શરુઆતમાં થોડી આનાકાની બાદ બંનેના પરિવાર લગ્ન માટે […]

Read More