ગમે તો શેર કરો બાકી લેર કરો

ગમે તો શેર કરો બાકી લેર કરો
8,839 views

અમેરીકન :- અમારા કુતરા સાયકલ ચલાવે ચાઇનીઝ :- અમારી બિલાડી બાઇક ચલાવે છે જાપાનીઝ :- અમારે વાંદરા વિમાન ચલાવે છે ભારતીય :- અમારા ગધેડા આખો દેશ ચલાવે છે…..!! મોકલનાર વ્યક્તિ Atul Padsala

Read More