જાણીએ લૈંગિક આનંદ ની સાચી સમજણ વિષે

જાણીએ લૈંગિક આનંદ ની સાચી સમજણ વિષે
9,082 views

જાતીય આનંદ એ આપણા માં ઉત્પન્ન થતી લાગણી છે જે ત્યારે જાગે છે જ્યારે તમે સેક્સ્યુઅલી ઉત્તેજિત અવસ્થા માં હોઉં. જાતીય પ્રતિભાવ ચક્ર આપણા શરીરમાં થતા બદલાવ અને જાતીય આનંદ ની પ્રાપ્તિ પછી આપણે કેવું અનુભવીએ છીએ તેનું એક સ્વરૂપ હોય છે. જાતીય આનંદ એ આપણું આરોગ્ય સારું રાખવામાં અને સુખાકારી માં વધારો કરવામાં મદદરૂપ […]

Read More