આ છે એન્ડ્રોઇડ, સેમસંગ, નોકિયા અને એચટીસી સ્માર્ટફોન ના સિક્રેટ કોડ, અચૂક જાણો
16,042 viewsજયારે પણ લોકોને કોઈ ગુપ્ત વાત કહેવી હોય અને આજુબાજુ ના લોકોથી છુપાવવી હોય તો મોટે ભાગે લોકો કોડવર્ડ્સ ની ભાષા નો ઉપયોગ કરે છે. પરંતુ, શું તમે જાણો છો કોડવર્ડ્સ નો ઉપયોગ ટેકનોલોજીની દુનિયામાં પણ થાય છે. આપણે આને સિક્રેટ કોડ્સ ના નામે જાણીએ છીએ. Android પ્લેટફોર્મ માં પણ વિવિધ પ્રકારના સિક્રેટ કોડ્સનો ઉપયોગ […]