જલ્દીથી બની જાય તેવી રેસિપી “ગ્રીલ્ડ ગ્લુકામોલ ચીઝ સેન્ડવીચ”

જલ્દીથી બની જાય તેવી રેસિપી “ગ્રીલ્ડ ગ્લુકામોલ ચીઝ સેન્ડવીચ”
6,015 views

સામગ્રી * 1 એવેકડો * 2 ડુંગળી * 2-3 લીલા મરચા * 1 ચમચી લીંબુનો રસ * મીઠું સ્વાદ મુજબ * 8 સ્લાઈસ બ્રેડ * 2 ચમચી બટર * 4 સ્લાઈસ ચીઝ રીત એવેકાડો, ડુંગળી, લીલા મરચા, લીંબુનો રસ અને મીઠુ મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો. બ્રેડ પર બટર લગાવી દો. તેને પર એવકાડાવાળુ […]

Read More