OMG!! આ વૃદ્ધ મહિલા રોજ ખાય છે ૨ કિલો રેતી, ડોઝ ન મળતા પડે છે બીમાર

OMG!! આ વૃદ્ધ મહિલા રોજ ખાય છે ૨ કિલો રેતી, ડોઝ ન મળતા પડે છે બીમાર
11,091 views

બધા લોકોને કઈને કઈ ખાવાનો શોખ હોય છે. ભારત એક એવો દેશ છે જ્યાં અનોખી વસ્તુઓ ના કિસ્સાઓ લોકોને રોજ સાંભળવા/જાણવા મળે. જોકે, અમુક વસ્તુઓ એવી હોય છે જેણે માનવીઓ ન ખાઈ શકે. આજે અમે તમને એવી નવાઈ પમાડે તેવી વાત જણાવશું જેણે જાણીને તમે વિચારમાં પડી જશો. પણ આ સાચું છે. ઉત્તરપ્રદેશના બનારસમાં રહેલી […]

Read More