વાંચો આ મોટીવેશનલ સ્ટોરી…

વાંચો આ મોટીવેશનલ સ્ટોરી…
19,926 views

એક માણસ નો પાળેલો કૂતરો બીમાર પડ્યો… ડોક્ટર આવ્યા… દવા આપી….. દવા પીવડાવવા ના અલગ અલગ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા, બળજબરી કરી પણ એ કુતરા એ દવા ના જ પીધી… છેલ્લે કૂતરાને ઘર ના ત્રણ સભ્યો એ પકડ્યો અને ચોથા એ દવા પીવડાવવા નો પ્રયત્ન કર્યો, કૂતરો પકડ માંથી છુટી ગયો અને ઝપાઝપી માં દવા […]

Read More

આ અલગ અંદાજમાં આપણા ગુજરાતને ઓળખો….

આ અલગ અંદાજમાં આપણા ગુજરાતને ઓળખો….
8,972 views

આમતો આપણે ગુજરાતમાં જ રહેતા હોઈએ એટલે મોટા મોટા શહેરો જોયા હોય નહિતર તેના નામ તો સાંભળેલા જ હોય. છતાં પણ કઈક અલગ જ અંદાજમાં આપણા ગુજરાતના શહેરોને શોધવા હોય તો…. વાંચો નીચે… બે આદમી ઝઘડી રહ્યા છે, એક વ્યક્તિ આવે છે. તેને જુએ છે અને ચૂપચાપ ચાલ્યો જાય છે. તો આ… ‘ગાંધીનગર’ છે. **************************** […]

Read More

મિત્રતા કોઈ કિંમતથી નહિ કિસ્મતથી મળે છે

મિત્રતા કોઈ કિંમતથી નહિ કિસ્મતથી મળે છે
9,276 views

૩૪ વર્ષનો એક ધનવાન અને સફળ માણસ દરિયા કિનારે બેંચ પર બેઠો હતો. નવી જ લીધેલી મર્સિડીઝ તેની પાછળ પાર્ક કરેલી હતી, કાંડા પર રોલેક્ષનું નવું જ મોડલ હતું, હાથમાં બ્લેકબેરી, અરમાનીનું સુટ, ઇટાલિયન શુઝ, સ્વીસ બેંકની ચેક બૂક બાજુમાં પડેલી હતી અને છતાં તેની આંખોમાં દુખના આંસુ હતા. ખબર કેમ ? કારણ કે સામેની […]

Read More

લાઈફમાં કામમાં આવતી વાતો

લાઈફમાં કામમાં આવતી વાતો
15,520 views

* ગુણ – ગુણ ન હોય તો રૂપ વ્યર્થ છે. * વિનમ્રતા – વિનમ્રતા ન હોય તો વિદ્યા વ્યર્થ છે. * ધન – ઉપયોગમાં ન આવે તો વ્યર્થ છે. * હથિયાર – સાહસ ન હોય તો હથિયાર યુઝલેસ છે. * ભૂખ – ભૂખ ન હોય તો ભોજન વ્યર્થ છે. * પરોપકાર – પરોપકાર ન કરનારનું […]

Read More

માતા માટેની ભાવના બધા માટે એકસરખી જ હોય છે!

માતા માટેની ભાવના બધા માટે એકસરખી જ હોય છે!
6,954 views

મિત્રો! એક પ્રસંગ અહી આપ સમક્ષ રજુ કરું છું, જેને વાચતાવેત મારુ તો દિલ ભરાઈ આવ્યું. મને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે! પાકીટમાં શું હતું? કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર!! એ પત્ર, જે મેં મારી માં માટે લખ્યો […]

Read More

ભગવાન સાથે ઑનલાઈન વાતો??

ભગવાન સાથે ઑનલાઈન વાતો??
10,752 views

ભગવાન સાથે ઑનલાઈન વાતો?? એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ભગવાન : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’ હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’ ભગવાન : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર […]

Read More

વધારે પડતા લોભને પાપનું મૂળ માનવામાં આવે છે….

વધારે પડતા લોભને પાપનું મૂળ માનવામાં આવે છે….
7,639 views

નારાયણ નામે એક મજુર હતો. તે મજુરી કરતો અને તેનું ગુજરાન ચલાવતો. એક વખત તે એક મરઘી વેચાતી લઇ આવ્યો. બીજે દિવસે સવારે મરઘી પાસે ગયો. જોયું તો મરઘીની સોડમાં એક ઈંડું પડ્યું હતું. પણ તે તો નક્કર અને સોનાનું હતું. એ જોઇને તો નારાયણની ખુશીનો પાર ન રહ્યો ! તેણે તો પોતાની જીંદગીમાં આવું […]

Read More

જયારે આપણામાંથી આત્મશ્રદ્ધા નીકળે એટલે બધા સારા ગુણો નીકળી જાય છે!

જયારે આપણામાંથી આત્મશ્રદ્ધા નીકળે એટલે બધા સારા ગુણો નીકળી જાય છે!
7,876 views

પરિસ્થિતિ વિષમ હોય ત્યારે જો સબળ સંકલ્પ પૂર્ણ આત્મશ્રદ્ધા સાથે કરવામાં આવે તો દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળી શકાય છે. એક મોટા રાજ્યની રાણી રાજા પર ગુસ્સે થઈ ગઈ. રાણી મહેલ છોડીને ચાલવા લાગી. રાજાએ પૂછ્યું, ‘ક્યાં જાઓ છો?’ રાણીએ છણકો કર્યો અને ‘તમારે શું?’ કહી ચાલવા લાગી. રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો એટલે રાજાએ ગુસ્સાથી […]

Read More

બીજાના કામને પોતાનું માનીને જ કરવું જોઈએ…

બીજાના કામને પોતાનું માનીને જ કરવું જોઈએ…
7,900 views

એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત  હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નકકી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર સાથે મારા ઘરમાં જ વિતાવવું છે. પોતાના માલિક પાસે જઇને આ કારીગરે પોતાને હવે નિવૃત કરવા માટે વિનંતિ […]

Read More

આ સ્ટોરી દરેક લાડકવાયી દીકરીઓને સમર્પિત…..

આ સ્ટોરી દરેક લાડકવાયી દીકરીઓને સમર્પિત…..
7,336 views

એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું : આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ […]

Read More

એકબીજા ને સમજી ને એકબીજા પ્રત્યે લગાવ રાખો….

એકબીજા ને સમજી ને એકબીજા પ્રત્યે લગાવ રાખો….
5,850 views

ક્રોધને કઈ રીતે કાબુમાં કરાય તેનું એક સુંદર ઉદાહરણ….. જરૂર વાંચજો એક વકીલે કહેલ, હૃદયસ્પર્શી કીસ્સો… “રોજ મુજબ ઓફિસમાં બેઠો હતો… ત્યાં એક ખડતલ શરીર, ખુબજ શારીરિક શ્રમદાર ચહેરો.. વધેલી દાઢી, મેલા કપડા ઉમર લગભગ ૫૦-૫૫ સુધીની હાથમા ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી લઈને એક વડીલ કહો કે પક્ષકાર,અથવા વકીલી ભાષા મા (મુવક્કીલ) આવીને કહેવા  લાગ્યા…., આ […]

Read More

પણ… હું તો આવી જ છુ….

પણ… હું તો આવી જ છુ….
5,870 views

મને પ્રેમમાં… Practical બનતા નહી આવડે… મને હૃદયની matter માં, દીમાગ ચલાવતા નહી આવડે.. લાગણી ની બાબત માં.., મને filter લગાવતા નહી આવડે.. લઘર-વઘર દોડી ને આવી જઇશ, મને makeup લગાવતા નહી આવડે.. હું ખુશ થઇશ તો હજાર વાર કહીશ, કે હા ..તું જ મારી ખુશી નું reason છો.. અને જો હું તારા થી hurt […]

Read More

વાંચો આ મોટીવેશન સ્ટોરી…..

વાંચો આ મોટીવેશન સ્ટોરી…..
6,709 views

એક નગરમાં ચિત્રકાર રહેતો હતો. તેણે ખૂબજ સૂંદર ચિત્ર દોરી જાહેરમાં મૂક્યુ ને નીચે લખ્યુ કે જેણે આ ચિત્રમાં ભૂલ જણાતી હોય તે સુધારો કરે. બીજા દીવસે જોયુ તો આખા ચિત્રમાં એકલા લીટા જ લીટા. ચિત્ર દેખાય જ નહી તેટલા લીટા. બીચારો ચિત્રકાર દુખી થઈ ગયો. એક સમજુ વ્યક્તિ એ તેને સલાહ આપી કે હવે […]

Read More

આનુ નામ દીકરી છે, ચોક્કસ વાંચો…

આનુ નામ દીકરી છે, ચોક્કસ વાંચો…
7,364 views

લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં […]

Read More

પરણેલી દીકરીનો એક મેસેજ….

પરણેલી દીકરીનો એક મેસેજ….
6,373 views

વ્હાલા પપ્પા યાદ આવે છે કે નય…. ટયુશનમાં મુકવા આવતી વખતે ભારે ભીડવાળા રસ્તાની એક તરહ તમે મને ઉતારી બીજી તરફ હું સહી સલામત પહોચી જાવ ત્યાં સુધી રાહ જોતા…. રસ્તાની પહેલે પાર પહોચી આપણે સંતોષભર્યા સ્મિતની આપ-લે કરી છુટા પડતા… આજે…. એવો જ ભીડભાડવાળો રસ્તો છે જિંદગીનો બસ….. સામે છેડે દુર દુર સુધી તમે […]

Read More

પોતાનું નસીબ માણસ પોતે જ લખે છે

પોતાનું નસીબ માણસ પોતે જ લખે છે
12,299 views

એક છોકરો શાળાએથી ઘરે આવીને પોતાનું હોમવર્ક કરી રહ્યો હતો. પડોશમાં રહેતા એક બહેન આવ્યા અને બાળકને કહ્યુ, ” બેટા, મને તારી નોટબુક અને પેન જોઇએ છે.” છોકરાને થયુ કે આંટીને વળી નોટ અને પેનની શું જરૂર પડી ? એણે આ બાબતે આન્ટીને પુછ્યુ એટલે આન્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યુ, ” બેટા, આજે મારે ત્યાં બાળકની […]

Read More

જીવનમાં પણ ક્યારેક થોડી હવા કાઢી નાખવી જરૂરી છે….!!

જીવનમાં પણ ક્યારેક થોડી હવા કાઢી નાખવી જરૂરી છે….!!
5,167 views

એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી. કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને […]

Read More

જો સોસાયટી માં આવા સમજદાર પેરેન્ટ્સ હોય તો સમાજની રોનક જ બદલાય જાય!!

જો સોસાયટી માં આવા સમજદાર પેરેન્ટ્સ હોય તો સમાજની રોનક જ બદલાય જાય!!
4,697 views

એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી રહેતાં હતાં . પતિને રોજ ઓફિસેથી આવવાનો સમય અને દીકરી ને એને મળવાની ઉત્કંઠા, ઘણીવાર રાત્રે દસ થઇ જતાં છતાં નિંદર બહેનને દૂર રાખવા જાતે જ આંખે પાણીની છાલક મારીને માતાનાં ખોળામાં બેસી જાય. મમ્મી , ગીત ગાને….  એ જેવી પપ્પાને આવતાં જુએ કે દોડીને પપ્પાનાં ખભા પર […]

Read More

પત્ની સાથે થતા ઝઘડા દુર કરવાના સિમ્પલ Funda!!

પત્ની સાથે થતા ઝઘડા દુર કરવાના સિમ્પલ Funda!!
10,293 views

*  એ કારણ વગર ‘ક્યુટ’ બનવાની કોશિશ કરતી હોય ત્યારે સાવચેત રહેવું. *  તમારી પત્ની બન્ને હાથ કેડ પર મૂકીને અનિમેષ નયને તમારી સામે જોઈ રહી હોય…. ત્યારે બધુંજ સાચેસાચું કહી દેજો, એ સમય રોમાન્ટિક થવાનો નથી. *  એ જો આંખો નચાવતા નચાવતા ‘તુઝે ઝમીંપે બુલાયા ગયા હૈ મેરે લીયે…’ ગાતી હોય તો એણે સોંપેલું […]

Read More

કડવું છે પણ સ્વીકારતા શીખો, અચૂક વાંચો

કડવું છે પણ સ્વીકારતા શીખો, અચૂક વાંચો
19,905 views

વાંચવા માટે થોડો સમય અવસ્ય આપજો, એક પિતા એ તેના પુત્ર ને કહ્યું મારી અંતિમ વિધિ મા તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક લાગશે તો હું એમ કહું છુ કે આ બંને વિધિ માંથી તને મુંક્ત કરું છુ મારી બોડી નું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ ૮ […]

Read More

Page 5 of 9« First...34567...Last »