કડવું છે પણ જીવનમાં ઉતારવા, સમજવા જેવું છે……

કડવું છે પણ જીવનમાં ઉતારવા, સમજવા જેવું છે……
9,881 views

જીવનમા સમજવાની ખાસ બાબતો :- *  તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે, તમારૂ નસીબ ખરાબ છે. એનો અર્થ એ છે કે, તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે. *  મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે….. કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને […]

Read More

કોઇપણ માણસને પહેલા ખુશી આપીને હેરાન કરવા….

કોઇપણ માણસને પહેલા ખુશી આપીને હેરાન કરવા….
9,090 views

કોઇપણ માણસને પહેલા ખુશી આપીને હેરાન કરવા…. એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો. બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું, આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ માણસને હેરાન કરીએ, બહુ […]

Read More

અમુક લોકોને ફેસબુકમાં આવી ખોટી ગેરસમજ થાય છે? તમને તો નથી થતીને!

અમુક લોકોને ફેસબુકમાં આવી ખોટી ગેરસમજ થાય છે? તમને તો નથી થતીને!
5,513 views

આજકાલ ફેસબુકનો જમાનો છે. આજના મોટાભાગના તમામ યંગસ્ટર્સ આ એપ્લીકેશન નો ઉપયોગ કરતા હોય છે. આના કારણે અમુલ લોકોના મન પણ ખરાબ થતા હોય છે. જયારે કોઈ છોકરી કોઈ છોકરાને ઓળખતી હોય અને તેને જો ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે, કમેન્ટ કરે, ફોટોઝ લાઈફ કરે તો તેના મનમાં ‘કુછ કુછ હોતા હે’ ટાઈપ ફીલિંગ વહેવા માંડે છે. […]

Read More

તમારા ભોજનમાં ફક્ત તમારો જ હક નથી…!!

તમારા ભોજનમાં ફક્ત તમારો જ હક નથી…!!
4,839 views

એક ગરીબ FAMILY હતી..! જેમાં 5 લોકો રહેતા હતા…! માં-પિતા અને 3 બાળકો પિતા હંમેશાં બીમાર રહેતા હતા એક દિવસ તેઓ મરી ગયા 3 દિવસ સુધી પાડોશીએ ખાવાનું આપ્યું પછી… ભૂખ્યા રહેવાના દિવસો આવ્યો…! માં એ થોડા દિવસો સુધી જેમ તેમ કરી બાળકોને ભોજન કરાવ્યું પણ ક્યા સુધી.. આખરે ફરીથી ભૂખ્યા રહેવાનો વારો આવ્યો આના […]

Read More

આપણી પર્સનાલીટીને ચમકાવવા આપણા પિતા કેટલા ઘસાઈ છે, અચૂક વાંચો

આપણી પર્સનાલીટીને ચમકાવવા આપણા પિતા કેટલા ઘસાઈ છે, અચૂક વાંચો
9,358 views

કોલેજમાં અભ્યાસ કરતો એક યુવક પોતાના મિત્રો સાથે બેસીને રીશેસમાં ગપ્પા મારી રહ્યો હતો. વાત વાતમાં એક મિત્રએ આ યુવકને ટકોર કરતા કહ્યુ , ” યાર તારી પર્સનાલીટી કેવી જોરદાર છે અને તારુ કપડાનું સીલેકશન પણ પરફેક્ટ હોય છે. તને જોઇએ એટલે કોઇ મોડેલની યાદ આવી જાય પણ આજે જ તારા પપ્પા બજારમાં ભેગા થયેલા […]

Read More

Story: આ બાબતમાં તો કોઈ શંકા ને સ્થાન જ નથી!!

Story: આ બાબતમાં તો કોઈ શંકા ને સ્થાન જ નથી!!
5,415 views

એક ઓરડામાં ચાર મિણબતીઓ ધીમે ધીમે સળગી રહી હતી. ઓરડામાં આ ચાર મિણબતીના કારણે પુરતો પ્રકાશ હતો. પ્રકાશિત આ ઓરડામાં નિરવ શાંતિ હતી. ચારે મિણબતીઓ અંદરો-અંદર વાતો કરી રહી હતી અને વર્ષોથી મનમાં ભરીને રાખેલી વાતો આજે ખુલીને એકબીજાને કહી રહી હતી. પ્રથમ મિણબતીએ કહ્યુ , ” મારુ નામ શાંતિ છે. મને એવુ લાગે છે […]

Read More

જયારે લાઈફમાં વારંવાર નિષ્ફળ થાઓ ત્યારે આ યાદ રાખવું!

જયારે લાઈફમાં વારંવાર નિષ્ફળ થાઓ ત્યારે આ યાદ રાખવું!
15,814 views

એક છોકરો જીવનામાં વારંવાર નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યો હતો. 28 વર્ષની ઉંમર સુધી એ જે જે ક્ષેત્રમાં ગયો બધે જ એને કારમી નિષ્ફળતા મળી અરે ધંધા વ્યવસાયમાં તો ઠીક અંગત જીવનમાં પણ નિષ્ફળતાઓ એનો પીછો નહોતી છોડતી. 28 વર્ષ પછી એણે રાજકારણમાં ઝંપલાવ્યુ તો નિષ્ફળતાઓ ત્યાં પણ એની સાથે જ આવી. 52 વર્ષની ઉંમર સુધી […]

Read More

વાંચો ઇટાલિયન મહાન જીનીયસ ‘લોયોનાર્ડો દા વિંચી’ ના અનમોલ વચનો

વાંચો ઇટાલિયન મહાન જીનીયસ ‘લોયોનાર્ડો દા વિંચી’ ના અનમોલ વચનો
7,516 views

લોયોનાર્ડો દા વિંચીનો જન્મ ૧૫ એપ્રિલ ૧૪૫૨ ના રોજ ઇટાલીના ફ્લોરેન્સ પ્રદેશમાં વિંચી નામના ગામમાં થયો હતો. લોયોનાર્ડો દા વિંચી મહાન ચિત્રકાર, વાસ્તુશિલ્પી, સંગીતજ્ઞ, કુશળ યાંત્રિક, એન્જિનિયર તથા વૈજ્ઞાનિક હતા. સમગ્ર દુનિયાની સૌથી પ્રસિધ્ધ પેન્ટિંગ ‘મોના લીસા’ ની છે. હળવું સ્મિત દર્શાવતી મોના લીસા ની પેન્ટિંગ ને લોયોનાર્ડો વિંચી એજ બનાવી હતી. ચાલો વાંચીએ તેમના […]

Read More

Story: એક પુત્ર આવો પણ હોવો જોઈએ…

Story: એક પુત્ર આવો પણ હોવો જોઈએ…
5,796 views

બે મિનિટનો સમય કાઢીને પૂરી વાર્તા જરૂર વાંચજો, જરૂર તમારી આંખોમાં પાણી આવી જશે. લગભગ 30 વર્ષના, અવિવાહિત ડૉક્ટર કિશોર એ મોડી રાત્રે ઘરે પહોચતાવેંત પોતાની માતા ને જણાવ્યું કે “માં , હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. તું ચિંતા નાં કરતી હું થોડા મહિનામાં આવી જઈશ, મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.”માતાએ […]

Read More

આ છે એકદમ ક્યુટ ‘જીવનમંત્ર’, વાંચો મજા આવશે!!

આ છે એકદમ ક્યુટ ‘જીવનમંત્ર’, વાંચો મજા આવશે!!
7,421 views

નળ બંધ કરવાથી નળ બંધ થાય છે! ‘પાણી નહિ’! ઘડિયાળ બંધ કરવાથી ઘડિયાળ બંધ થાય છે! ‘સમય નહિ’! દીવો ઓલવવાથી દીવો ઓલવાય છે! ‘પ્રકાશ નહિ’! ‘ખોટું બોલવાથી ખોટું છુપાવી શકાય’! ‘સાચું નહિ’! ‘પ્રેમ કરવાથી પ્રેમ મળે છે’! ‘નફરત નહિ’! ‘દાન કરવાથી રૂપિયા જાય છે’! ‘લક્ષ્મી નહિ’! જન્મ આપણા હાથમાં નથી, મૃત્યુ આપણા હાથમાં નથી, પણ […]

Read More

સ્ત્રીનું ગાઇડન્સ જ હોય છે જે પુરુષને પોતાની મંઝીલે પહોચાડે છે!!

સ્ત્રીનું ગાઇડન્સ જ હોય છે જે પુરુષને પોતાની મંઝીલે પહોચાડે છે!!
7,852 views

કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો? કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશ થી આ કહ્યું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે. હરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગ ની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગ થી પુરુષ ના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રી […]

Read More

આંખ સામેના સત્ય સામે દુર રહેવું સારું નથી…!!

આંખ સામેના સત્ય સામે દુર રહેવું સારું નથી…!!
6,974 views

મરઘી નું બચ્ચું….. વાંચતા ફક્ત ૩૦ સેકંડ લાગશે પણ… આ વાત જીવન નું સત્ય સમજાવી દેશે. પ્રાણીવિજ્ઞાનમાં રસ ધરાવતા એક સંશોધકે મરઘીના બચ્ચા પર સંશોધન કર્યુ. જ્યારે બચ્ચુ ઇંડામાંથી બહાર આવે ત્યારે તુંરત જ એની માંની પાછળ દોડવા માંડે. સંશોધકે પોતાના સતત નિરિક્ષણથી જોયુ કે ઇંડામાંથી બહાર નીકળતું બચ્ચુ સૌથી પહેલા જેને જુવે છે એને […]

Read More

પિઝ્ઝાની બીજી બાજુ જોવાનો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો…!!

પિઝ્ઝાની બીજી બાજુ જોવાનો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો…!!
9,091 views

જરુર થી એકવાર તો વાંચજો પત્ની એ કહ્યું: આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે… પતિ: કેમ??? પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ?? પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને […]

Read More

આ છે આપણું રળિયામણુ ગુજરાત, જેની વાત જ છે અનોખી અને નિરાળી…!!

આ છે આપણું રળિયામણુ ગુજરાત, જેની વાત જ છે અનોખી અને નિરાળી…!!
7,809 views

આપણા ગુજરાતી એટલેકે ગુજ્જુ લોકો જોવામાં ખુબ જ ક્યુટ, થોડા સિમ્પલ. થોડા ફેશનેબલ અને પોલાઇટ હોય છે. તેઓ ક્યારેય કોઈ જગ્યાએ પાછા પડે તેવા હોતા નથી. જેઓ લોંગ ડ્રાઈવ કરવા માટે પણ અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવેને પસંદ કરે છે. અન્ય રાજ્યના લોકો પણ જો ગુજરાતમાં આવે તો તે સંપૂર્ણપણે ગુજરાતીઓના રંગમાં રંગાઈ જાય ખરુંને? […]

Read More

આખી દુનિયા બનાવટી જ છે….

આખી દુનિયા બનાવટી જ છે….
8,375 views

વાંચો મઝા આવશે કાચ ઉપર “પારો” ચડાવો તો “અરીસો” બની જાય છે. અને કોઈને “અરીસો” દેખાડો તો “પારો” ચડી જાય છે. જે માણસાઈ થી મઢેલી હોય છે , તે ઝુંપડી પણ હવેલી હોય છે. સાલું આપણે સાચા, હોય તોય જમાનો ખોટા પાડે છે. ને એક પથ્થર, સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે. જીંદગી […]

Read More

લાઈફમાં અમુક શિખવા લાયક જરૂરી વાતો

લાઈફમાં અમુક શિખવા લાયક જરૂરી વાતો
16,282 views

*  જોયા કરો, જતુ કરો, જીતી જશો *  ક્યાં જવું છે એ પહેલા નક્કી કરો – લક્ષ્ય સાથે દોડો. *  રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો! *  સત્ય ની સાથે ઓતપ્રોત રહો. *  નિંદા આપણા આનંદ ની બાદબાકી છે. *  તમારે સફળ થવું છે ? તો […]

Read More

બસ, જે દેખાયું તે વિચારું લીધું?

બસ, જે દેખાયું તે વિચારું લીધું?
10,156 views

એક વખત સુફી સંત હસન બસરી વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત હસન બસરી ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના […]

Read More

જિંદગી એટલે ફક્ત દુઃખના દરિયા જ નહિ પણ, ઘણુબધું જીવવા લાયક…

જિંદગી એટલે ફક્ત દુઃખના દરિયા જ નહિ પણ, ઘણુબધું જીવવા લાયક…
7,935 views

જિંદગીનો મતલબ શું ? અધૂરા ઉદેશ્યો, પુરી ન થયેલી અપેક્ષાઓ, દબાયેલા ઉદ્વેગો, કુદરતે બાંધેલા સંબંધો, વણજોઇતી સંવેદનાઓ, જેમતેમ વીતેલો સમય કે બાકી રહેલુ અણધાર્યુ ભવિષ્ય ? બિલકુલ નહીં. . જિંદગી ઍટલે……… તમારા સંતાનની સવારની પહેલી મુસ્કાન, તમારા મિત્રોની શુભેચ્છાઓ, પતંગિયાના રંગ જોઈ અનુભવેલો આનંદ, વરસાદના ટીપા હાથમાં લઈ તેની જોડે રમવૂ, થાકીને સાંજે ઘરે જાવ […]

Read More

જયારે ઘારેલું કાર્ય ન થાય ત્યારે હિંમતથી કામ લેવું, જરૂર સક્સેસ મળશે!

જયારે ઘારેલું કાર્ય ન થાય ત્યારે હિંમતથી કામ લેવું, જરૂર સક્સેસ મળશે!
8,913 views

અમેરિકાના એક સ્ટેટમાં રહેતો યુવાન કલર્ક તરીકે નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યૂ આપવા ગયો. તે યુવાન બહુ મહેનતુ અને હોશિયાર હતો પણ તે ગરીબ કુટુંબમાંથી આવતો હતો. એટલે તેણે બહુ સાધારણ કપડાં પહેર્યાં હતાં. તેનો ઈન્ટરવ્યૂ લેનારા સાહેબોએ જાતભાતના સવાલ પૂછ્યા. યુવાને એ તમામ સવાલોના સંતોષકારક ઉત્તર આપ્યા. ઈન્ટરવ્યૂ પૂરો થયા પછી ઈન્ટરવ્યૂ લેનારાઓ પૈકી એક […]

Read More

મન સારું રાખીએ તો કામ પણ સારું જ થાય!!

મન સારું રાખીએ તો કામ પણ સારું જ થાય!!
7,146 views

એક દીકરી એની માં પાસે પોતાની તકલીફો બતાવી રહી હતી. એ પરીક્ષા માં નાપાસ થઇ ગઈ છે, તેની બહેનપણી જોડે ઝગડો થઇ ગયો છે.મારું મનપસંદ ડ્રેસ ને હું અસ્ત્રી કરતી હતી તો એ પણ બળી ગયું. રડતા રડતા દીકરી એ કહ્યું, મમ્મી જો ને આ બધું મારી સાથે કેમ થઇ રહ્યું છે ? મારી સાથે […]

Read More

Page 4 of 9« First...23456...Last »