એક બહેન તો હોવી જ જોઈએ…..

એક બહેન તો હોવી જ જોઈએ…..
11,996 views

એક બહેન તો હોવી જ જોઈએ….. *  જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો *  જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો *  જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો *  કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે જેને કહી શકો *  મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને […]

Read More

જેટલો આપણો વિચાર ઉંડો તેટલું જ આપણું કામ પણ ઊંડું..

જેટલો આપણો વિચાર ઉંડો તેટલું જ આપણું કામ પણ ઊંડું..
7,718 views

નાનપણમાં હું રીસાઈને જ્યારે ખાટલા નીચે જતો રહેતો ત્યારે મેં સૌથી વધારે વિચારો કર્યા છે. જ્યારે મારી માંગણીઓ પૂરી કરવામાં ન આવી હોય કે કોઈ ખીજાયું હોય ત્યારે મારામાં બાળસહજ પક્ષપાતિ વિચારોનું તોફાન ઉભું થતું. હું કલાકો સુધી ઘરનાં એક જણ માટે નફરતભર્યા અને બીજા માટે પ્રેમભર્યા વિચાર કરતો આમ ઘરનાં ખાટલા નીચે જ વિચારો […]

Read More

એક અનોખો અનુભવ | જાણવા જેવું

એક અનોખો અનુભવ | જાણવા જેવું
8,658 views

સોમવારનો દિવસ હતો, તા. 17-જૂન-2002. દક્ષિણ આફ્રિકાના હાઈ કમિશનર સાથે એમના નવી દિલ્હીના રહેઠાણે મારો સાક્ષાત્કાર ગોઠવાયો હતો. હું ખૂબ જ ઉતાવળમાં હતો, પણ આ તો દિલ્હી નગરી ! બધે જ ટ્રાફિક જામનાં લફરાં. મેં આ સમસ્યા વિષે વિચાર્યું જ ન હતું. હું ભૂલી જ ગયો હતો કે આજે સોમવાર, અઠવાડિયાનો પહેલો દિવસ, બહુ જ […]

Read More

આપણને આવતા ખરાબ વિચારો…. | જાણવા જેવું

આપણને આવતા ખરાબ વિચારો…. | જાણવા જેવું
10,701 views

એકવખત સુફી સંત હસન બસરી વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત હસન બસરી ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે. સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં […]

Read More

ક્યારેક સામેના માણસને જે દેખાય તે આપણને પણ ન દેખાય?

ક્યારેક સામેના માણસને જે દેખાય તે આપણને પણ ન દેખાય?
7,280 views

એક શાળામાં ગણિતના શિક્ષક વર્ગ લઇ રહ્યા હતા. એક વિદ્યાર્થી પાસે જઇને આ શિક્ષકે પેલા વિદ્યાર્થીને પ્રશ્ન પુછ્યો કે , બેટા હું તને એક સફરજન આપુ અને ફરીથી એક સફરજન આપુ અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? પેલા વિદ્યાર્થીએ આંગળાના વેઢા ગણવાના વેઢા ગણીને થોડોક વિચાર કરીને […]

Read More

ખાલી ખુરશી! – જાણવા જેવું

ખાલી ખુરશી! – જાણવા જેવું
8,083 views

એક ખુબજ બીમાર અને ઘરડા માણસની દીકરીએ ચર્ચના પાદરીને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા. જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના પિતાને બાઈબલનું થોડુક પઠન સાંભળવા મળે એવી તેની ઈચ્છા હતી. પાદરી આવ્યા ત્યારે એ બહેન ક્યાંક બહાર આવી હતી. પાદરી અંદરના રૂમમાં એ બીમાર માણસ પાસે પહોચ્યા. ખોળામાં બે ઓશિકા રાખીને એના પર માથું ઢાળીને એ માણસ […]

Read More

દિવસો તો વીત્યા જ કરે છે છતાં દિલની વાત કહું છું….

દિવસો તો વીત્યા જ કરે છે છતાં દિલની વાત કહું છું….
5,635 views

અડધી સદીની ધારે થી કહું છું, 60 ની ઉમર ના ઓવારે થી કહું છું…. જીવવાની પડી છે મજા, એવું હું અનુભવના આધારે કહું છું… ખુબ દીધું છે ઉપરવાળા એ, પડી છે મૌજ, એના સરવાળે કહું છું… સૌ સપના સાકાર ના પણ થાય, પણ, જે થયા તેના સથવારે કહું છું… ખૂટતું લાગ્યું મનમાં નથી આણ્યું, અભાવો […]

Read More

ટચુકડી વાત છે, પણ સમજવા જેવી ખરી હો…!!

ટચુકડી વાત છે, પણ સમજવા જેવી ખરી હો…!!
12,302 views

આપવુ હોય તો “માપવુ”  નહિ. અને માપવુ હોય તો “આપવુ” નહિ. સંબંધો ત્યારે જ સચવાતા હોય છે, જ્યારે…… એક વ્યક્તિ “ગુસ્સામાં” હોય અને, બીજી વ્યક્તિ એને “મજાક” સમજીને જતું કરે. જગત ભલે ન સમજે તું સમજી જા, સંસાર સાગરથી તરવા માટેના બે હલેસા એક “નમીજા” અને બીજું “ખમીજા” . “જિંદગી અને સબંધો અનમોલ છે.”

Read More

કારણકે… આત્મા જ પરમાત્મામાં વિલીન થશે

કારણકે… આત્મા જ પરમાત્મામાં વિલીન થશે
4,961 views

કોઈને જીદ કરી પામી લેવાથી એ સંપૂર્ણ તમારું ક્યારેય નથી થતું. બે અડેલા શરીર વચ્ચે જો તમે એક પાતળી રેખા ન જોઇ શકતા હોય ને તો માનજો કે તમે માત્ર શરીર મેળવ્યું છે, આત્મા નહી. આત્મા ને સ્પર્શ કરવા માટે તો તમારે એની અંદર ઊતરવું પડે. કારણકે પ્રેમ આત્માથી થાય છે. શરીર તમારું થઈ જવાથી […]

Read More

એકવાર ચોક્કસ વાંચવા જેવી પોસ્ટ!!

એકવાર ચોક્કસ વાંચવા જેવી પોસ્ટ!!
9,283 views

એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ. […]

Read More

આ સારા વિચારો તમને અંદરથી હલાવી નાખશે…..

આ સારા વિચારો તમને અંદરથી હલાવી નાખશે…..
11,815 views

*  જેની પાસે આશા (ઉમ્મીદ) હોય છે તે લાખો વાર હારીને પણ નથી હારતો. *  સારા વ્યક્તિ બનવા માટે એવી જ કોશિશ કરો જેવી તમે સુંદર દેખાવવા માટે કરો છો. *  પ્રોબ્લેમ વિષે વિચારવાથી બહાના મ છે અને સમાધાન વિષે વિચારવાથી રસ્તાઓ મળે છે. *  મહાન બનવાની ચાહત તો દરેકમાં હોય છે, પણ પહેલા તેઓ […]

Read More

બાળકોને ફક્ત ફેસીલીટી જ નહિ, પ્રેમની પણ જરૂરત હોય છે.

બાળકોને ફક્ત ફેસીલીટી જ નહિ, પ્રેમની પણ જરૂરત હોય છે.
7,509 views

એકભાઇ ઓફિસકામમાં ગળાડુબ રહેતા હતા. વહેલી સવારે ઓફિસ જતા રહે અને છેક મોડી સાંજે ઓફિસથી પરત આવે. એક દિવસ આ ભાઇ કોઇ કારણસર વહેલા ઘેર આવી ગયા. એના 7-8 વર્ષના પુત્રને પોતાના પિતાને વહેલા ઘેર આવેલા જોઇને થોડુ આશ્વર્ય પણ થયુ. પુત્રએ પોતાના પિતાને પુછ્યુ, ” પપ્પા તમે આટલું બધું કામ કરો છો તો તમારી […]

Read More

પ્રેમની કોઈ પરિભાષા નથી!! બસ, આને જ તો પ્રેમ કહેવાય….!!

પ્રેમની કોઈ પરિભાષા નથી!! બસ, આને જ તો પ્રેમ કહેવાય….!!
8,316 views

ખરેખર વાંચવાલાયક. . . . એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા…. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ […]

Read More

આટલા બધા ભોળા હોય છે આપણા ગુજરાતી લોકો!!

આટલા બધા ભોળા હોય છે આપણા ગુજરાતી લોકો!!
8,272 views

આ ગુજરાત છે કે જ્યાં; ” યમદૂત પહોંચે એ પહેલાં 108 પહોંચી જાય છે” આ ગુજરાત છે કે જ્યાં; ” વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે ન આવે” આ ગુજરાત છે કે જ્યાં; ” કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી” આ ગુજરાત છે કે જ્યાં; ” મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા […]

Read More

બાકી લોકો કરતા તો હટકે જ હતી મારી કોલેજની લાઈફ

બાકી લોકો કરતા તો હટકે જ હતી મારી કોલેજની લાઈફ
6,460 views

કોલેજમાં કોઈના સપના રંગીન , તો કોઈના BLACK & WHITE હોય છે. કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ TIGHT હોય છે. કોઈ છોકરી BLACK-BEAUTY, તો કોઈની SKIN WHITE હોય છે. અને છોકરી પટાવવા છોકરો , પાછો ON-LINE આખી NIGHT હોય છે. અરે કોલેજમાં જ , આવા જલ્સા INFINITE હોય છે. બાકી તો FUTURE માં […]

Read More

જીવન ની વિવિધ અવસ્થા વિષે જાણવા જેવું

જીવન ની વિવિધ અવસ્થા વિષે જાણવા જેવું
13,685 views

જન્મ એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે….. બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે…. તરુણાવસ્થા કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો…. યુવાવસ્થા બંધ આંખોનું એ આંધળુ સાહસ છે… તેમા જોશ […]

Read More

Story: શું ચોરો આવા પણ હોય..??

Story: શું ચોરો આવા પણ હોય..??
4,586 views

એક ધનવાન વેપારીની કાર પાર્કિંગ માંથી ચોરી થઇ ગઈ. વેપારી ગભરાઈ ગયો કે રાતે મેં કાર તો અહિયાં જ પાર્ક કરી  હતી તો સવાર સુધી માં ગઈ ક્યાં એ..? અને બે દિવસ પછી અચાનક વેપારીએ જોયું તો તેની કાર જ્યાંથી ચોરી થઇ હતી ત્યાજ પડી હતી. વેપારી પોતાની કાર ને જોય ને એકદમ ખુશ થઇ […]

Read More

અનમોલ વચનો – જાણવા જેવું

અનમોલ વચનો – જાણવા જેવું
14,476 views

* મનુષ્ય સવારથી માંડી સાંજ સુધી એટલું નથી થાકતો કે ; જેટલો ક્રોધ અને ગુસ્સાથી માત્ર એકજ ક્ષણમાં થાકી જાય * જો તમારો મિત્ર તમારી સફળતાથી ઈર્ષ્યા કરતો હોય તો તમે એ વાત સ્પષ્ટ કરી દ્યો કે તે તમારો મિત્ર ક્યારેય હતો જ નહિ. * મહાન બનવાની ચાહત તો બધામાં જ હોય છે પરંતુ આપણે […]

Read More

તમે ખીલાયેલ ફૂલને સ્નેહ અને પ્રેમથી નવું જીવન આપી શકો છો!

તમે ખીલાયેલ ફૂલને સ્નેહ અને પ્રેમથી નવું જીવન આપી શકો છો!
6,362 views

મિસ.આયસા એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ 5ની શિક્ષિકા હતા. તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરુ કરતા પહેલા હંમેશા “આઈ લવ યું ઓલ” બોલતા. પણ તે જાણતા હતા કે તે સાચુ નથી બોલી રહ્યા, તે ક્લાસનાં બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા. ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને મિસ.આયસાને જોવો પણ ન ગમતો. […]

Read More

KFC story: દિલને પીગળાવી દેશે KFC ના માલિકની સ્ટોરી

KFC story: દિલને પીગળાવી દેશે KFC ના માલિકની સ્ટોરી
6,827 views

અમેરિકાના કર્નલ હાર્લેન્ડ સેન્ડર્સ (Colonel Harland Sanders) નું નામ એટલું જાણીતું નથી. પરંતુ દુનિયાભરમાં કે એફ સી રેસ્ટોરન્ટનું નામ જાણીતું છે. જીંદગીમાં તેના જેવા દુઃખો તો બધાને પડતા હશે પરંતુ મનોબળ જો દરેકને મળે તો ? જીંદગીના ૬૫ વર્ષ સુધી એ માણસ રીબાયો છે. કર્નલના પિતા એ પાંચ વર્ષનો હતો ને મૃત્યુ પામ્યા. ૧૬ વર્ષે […]

Read More

Page 3 of 912345...Last »