સંસ્કાર જેવી અમુલ્ય વસ્તુ પર કોઈનો અધિકાર નથી….
7,853 viewsગામના એક કુવા પર 3 મહિલાઓ પાણી ભરી રહી હતો । ત્યારે એક મહીલાનો દીકરો ત્યાંથી પસાર થઇ ઘર બાજુ નીકળી ગયો ત્યારે એમની માં બોલી કે જુઓ મારો દીકરો અંગ્રેજી મિડિયમમાં ભણે છે। થોડીવારમાં બીજી મહીલાનો દીકરો ત્યાંથી પસાર થયો અને તે પણ ઘર બાજુ નીકળી ગયો, તે મહીલા બોલી કે જુઓ મારો દીકરો CBSE […]