જાણો, રતન ટાટા ના સંપૂર્ણ જીવનની અજાણી વાતો…
13,628 viewsઅમુક લોકોની ઓળખાણ તેમના બીઝનેસ ને કારણે થતી હોય છે. ભારતીય ઉદ્યોગ જગતમાં એક એવું જ નામ છે બીઝનેસ ટાયકૂન રતન ટાટા નું. રતન ટાટા ના માતા-પિતા તેમના જન્મ બાદ અલગ થયા હોવાથી તેમની પરવરીશ તેમની દાદી નવજબાઈ એ કરી હતી. * રતન ટાટા એ પોતાના કરિયર ની શરૂઆત ૧૯૬૧માં કરી અને ટાટા ૧૯૯૧માં કંપનીના […]