Jokes:- સંતા ની રોટલી પર ઉંદર ચાલ્યો…

Jokes:- સંતા ની  રોટલી પર ઉંદર ચાલ્યો…
8,550 views

BOY1: યાર,  લગ્નમાં જવાનું છે, કેવો ‘કોટ’ પહેરું, કે બધા મને જ જોયા કરે…!! BOY2: પેટી ‘કોટ’ પહેરીને ચાલ્યો જા પાક્કું બધા તને જ જોશે. ..!! ********************* ટીચર : લોભી અને અધૂરા જીવ વાળો માણસ કોને કહી શકાય? સ્ટુડન્ટ: જેની પાસે ‘Jio’ હોય છતાં પણ ‘હોટસ્પોટ’ માં પાસવર્ડ રાખ્યા હોય. ********************* એક છોકરી ચા પી […]

Read More

કલિયુગ માં યક્ષ ના પ્રશ્નોનો જવાબ આપતો હું….

કલિયુગ માં યક્ષ ના પ્રશ્નોનો જવાબ આપતો હું….
8,477 views

યક્ષ : આકાશ કરતા પણ ઊંચું શું છે? Me : બિહારના ટોપર યક્ષ : પવન કરતા પણ તેજ ગતિ કોની છે? Me : Airtel 4G યક્ષ : મૃત્યુની ની નજીક આવેલ વ્યક્તિનો સાચો મિત્ર કોણ છે? Me : જે મરનાર નો મોબાઇલ ફોરમેટ કરી દે તે યક્ષ : પૃથ્વીને કઈ વસ્તુએ ઢાંકી રાખેલ છે? Me […]

Read More

Jokes :- સંતા કઢી અને ભાત મિક્સ કરીને ખાઈ રહ્યો હતો….

Jokes :- સંતા કઢી અને ભાત મિક્સ કરીને ખાઈ રહ્યો હતો….
10,197 views

સાંતા કઢી અને ભાત મિક્સ કરીને ખાઈ રહ્યો હતો…. કે અચાનક જ એક માખી આવીને તેની ઉપર બેસી ગઈ…. સાંતા : ચલ હટ પાગલ આ એ નથી જે તું વિચારી રહી છે… **************************** દાદાજી એ માસ્ટરને પૂછ્યું : મારો છોકરો ભણવામાં કેવો છે? . . . માસ્ટર જી મોઢું બગડતા : ચૌધરી એ સમજી લે […]

Read More

Jokes: એક સુખી પતિ હતો….

Jokes: એક સુખી પતિ હતો….
11,722 views

વેઇટર : બોલો, શું ખાશો? . . . ચિંટૂ : ટેબલ ખુરશી હટાવી લે . . . . . ગુલેટીયા ખાવા છે..!!! ********************************* મિત્રોની ફરમાઇશ પર ભુરાએ એક શેર સંભળાવ્યો નઝરથી નઝર મળે તો પૂછો કેમ છો? નઝર ઝુકે અને હસે તો સમજો કે પ્રેમ છે જો કમર ઝુકે અને સેન્ડલ ઉપડે તો તો ભાઇ સમજો કે […]

Read More

જોક્સ : ભક્ત – બાબા એન્જિનિયર કર્યું છે, જોબ નથી મળતી

જોક્સ : ભક્ત – બાબા એન્જિનિયર કર્યું છે, જોબ નથી મળતી
20,627 views

આલિયા : Safola oil  તો આપી દીધું ભાઈ… પણ આની સાથેનું ફ્રી ગીફ્ટ તમે ન આપ્યું… Shopkeeper  : આની સાથે કોઈ ગીફ્ટ નથી… આલિયા : ઉલ્લુ ન બનાવો ભાઈ, આમાં લખ્યું છે “Cholesterol Free” *********************** ભક્ત : બાબા એન્જિનિયર કર્યું છે, જોબ નથી મળતી કોઈ ઉપાય જણાવો ને? બાબા : કઈ બ્રાંચ છે બેટા? ભક્ત : […]

Read More

જોક્સ : લગ્નનાં વીસ વર્ષ બાદ પતિને કોઈએ પૂછ્યું કે….

જોક્સ : લગ્નનાં વીસ વર્ષ બાદ પતિને કોઈએ પૂછ્યું કે….
10,985 views

ભારતમાં ૧૦૦૦ છોકરાઓ પર ૯૪૩ છોકરીઓ નો ratio છે.. મતલબ ૫૭ છોકરાઓ લગ્ન વગર જ રહે છે…. અને આ ૫૭ છોકરાઓ જ આગળ જઈને અબ્દુલ કલમ, બાજપાઈ, રતન ટાટા અને મોદી બને છે… બાકીના ૯૪૩…. કુકરની ૩ સીટી વાગ્યા બાદ ગેસ બંધ કરી દે છે….. ********************************* જરૂરી નથી કે થાંભલા સાથે ભટકાય એ દારૂડિયો જ […]

Read More

જોક્સ : જજે vivek ને પૂછ્યું, તારી છેલ્લી ખ્વાહીશ શું છે??

જોક્સ : જજે vivek ને પૂછ્યું, તારી છેલ્લી ખ્વાહીશ શું છે??
9,170 views

જજે vivek ને પૂછ્યું : તારી છેલ્લી ખ્વાહીશ શું છે?? . vivek બોલ્યો : તમારી છોકરી સાથે લગ્ન, એપ્પલ i- phone, 100 કરોડ રૂપિયા, USA નો વિઝા, 2 વર્ષનો હનીમૂન, 6 -7 બાળકો જે તમને નાના કહે અને મને પપ્પા કહે, અને હું એના લગ્ન કરાવી દઉં. . . આના પછી તમે મને જે પણ ફેસલો […]

Read More

Jokes : તુ ખુબજ સુંદર છો..!!

Jokes : તુ ખુબજ સુંદર છો..!!
16,655 views

વાઈફ : સાંભળો ને? માળિયામાંથી બોક્સ ઉતારી આપો ને મારો હાથ નાનો પડે છે તેથી પહોચતો નથી… . . . હસબન્ડ : તો તારી જીભને try કરને.. . . પછી શુ ઢૂમ, ઢીશૂમ અને ઘડાક…. ************************* છોકરો : તુ ખુબજ સુંદર છો છોકરી : ઓહ જાનુ! છોકરો : તું તો બિલકુલ પરીઓ જેવી છો છોકરી […]

Read More

જોક્સ : એડમીન ને એક ભિખારી મંદિરની બહાર મળ્યો!

જોક્સ : એડમીન ને એક ભિખારી મંદિરની બહાર મળ્યો!
15,358 views

મસ્ત મસ્ત જોક્સ વાંચીને રહો ખીલખીલાતા એડમીન ને એક ભિખારી મંદિરની બહાર મળ્યો! ભિખારી : ભગવાનના નામે કઈક આપો ને.. ચાર દિવસથી કઈ પણ ખાધું નથી! એડમીન 500 ની નોટ કાઢતા બોલ્યો 400 ના છુટ્ટા છે? ભિખારી : હા, સાહેબ એડમીન : તો સાલે એનાથી લઇને કઈક ખા ને. ******************** સુહાગરાતે પતિ બોલ્યો : તુ […]

Read More

જોક્સ : મમ્મી, જો હું લવ મેરેજ કરું તો?

જોક્સ : મમ્મી, જો હું લવ મેરેજ કરું તો?
14,461 views

છોકરી : જો હું મરી જાવ તો તું શું કરીશ? છોકરો : હું પણ મરી જઈશ… છોકરી (રોમેન્ટિક થતા) : મને એટલો બધો પ્રેમ કરો છો??? છોકરો : ના, તારા ચક્કરમાં ઉધારી એટલી બધી થઇ ગઈ છે કે જીવવું પણ મુશ્કિલ બની ગયું છે. ************************ છોકરો : લગ્ન કરી લે મારી સાથે છોકરી : કેમ? […]

Read More

Jokes : મને તો ફક્ત કરોડપતિ જ હસબન્ડ જોઈએ….

Jokes : મને તો ફક્ત કરોડપતિ જ હસબન્ડ જોઈએ….
11,072 views

બે છોકરીઓ ટ્રેનમાં જતી હતી…. પહેલી છોકરી – તને કેવો પતિ જોઇએ….? બીજી છોકરી – મને કરોડપતિ જોઇએ….. . . પહેલી – અને કરોડપતિ ના મળે તો…? બીજી – તો 50-50 લાખનાં બે પતિ ચાલશે… . . . . . પહેલી – અને જો 50 લાખનાં પણ ના મળે તો…? બીજી – તો 25-25 લાખનાં […]

Read More

હા હા હા!! આવી ફની કેક તમે પહેલા ક્યારેય નહિ જોય હોય!

હા હા હા!! આવી ફની કેક તમે પહેલા ક્યારેય નહિ જોય હોય!
14,773 views

કેક નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. જનરલી કેક બાળકોથી લઈને વૃધ્ધોને પણ પસંદ હોય છે. તમે એકદમ મસ્ત અને સજાવટ કરેલ સુંદર કેક તો જોઈ જ હશે. જોકે, મોટાભાગે બધા લોકો સારી રીતે ગાર્નીશ કરેલ હોય તેવી કેક લેવાનું જ પસંદ કરતા હોય છે. પણ, દુનિયામાં એવા લોકો પણ હોય છે જે […]

Read More

જોક્સ – …પણ તમારા મનમાંથી લાંબુ જીવન જીવવાનો ખ્યાલ નીકળી જશે.

જોક્સ – …પણ તમારા મનમાંથી લાંબુ જીવન જીવવાનો ખ્યાલ નીકળી જશે.
13,381 views

છગન : લાંબુ જીવન જીવવાનો રસ્તો ખરો ડોક્ટર સાહેબ… ડોક્ટર : લગન કરી લો ભાઈ ! છગન : એનાથી કઈ મદદ મળશે મને ? ડોક્ટર : કઈ નહી… પણ તમારા મનમાંથી લાંબુ જીવન જીવવાનો ખ્યાલ નીકળી જશે. !!! ********************************* વાઈફની વાતો અને પંડિતની કથા એક જેવી જ હોય છે સમજમાં કઈ નહી આવતું પણ ધ્યાન […]

Read More

જોક્સ : ઉતાવળ માં લગ્ન કરશો તો…

જોક્સ : ઉતાવળ માં લગ્ન કરશો તો…
15,198 views

સંતા : આજ સવારે એક બિલાડીએ મારો રસ્તો કાપી નાખ્યો બંતા : પછી? સંતા : પછી શું આગળ જઈને એ બિલાડીનું એકસીડન્ટ થઇ ગયું… સાલી એ મારી સાથે પંગો લીધો…!! *********************** પતિ દૂધ પી ને : છી! આ કેવું દૂધ છે? પત્ની : કેસર ખતમ થઇ ગયું તું’તો મે તમારા ખિસ્સામાંથી ‘વિમલ પાન મસાલા’ નાખી […]

Read More

આ છે જોરદાર જોક્સ નું કલેક્શન!

આ છે જોરદાર જોક્સ નું કલેક્શન!
16,247 views

ટીચર : બાળકો શું તમે જાણો છો દુનિયામાં વિનાશ કયારે આવશે? . . વિદ્યાર્થીઓ : હા, જયારે ફ્રેન્ડશીપ ડે અને રક્ષાબંધન એક દિવસે આવશે. ********************** પતિ-પત્ની એક જ પ્લેટમાં ગોલગપ્પા ખાઈ રહ્યા હતા!! આંખમાં આંખો નાખીને પત્નીએ રોમેન્ટિક મૂડમાં પૂછ્યું! ‘આમ કેમ જોવો છો’ ? પતિ : થોડું આરામથી ખા, મારો વારો તો આવતો જ […]

Read More

૨૦૨૦ માં મોદી સાહેબના રાજકારણ હેઠળ ભારતે કેવી ક્રાંતિ કરી હશે..!!

૨૦૨૦ માં મોદી સાહેબના રાજકારણ હેઠળ ભારતે કેવી ક્રાંતિ કરી હશે..!!
23,352 views

૨૦૨૦માં … મોદી સાહેબના રાજમાં ભારતે કેવી જબરદસ્ત ઇન્ફરમેશન ક્રાંતિ કરી હશે ! એક કલ્પના… બકાએ પિઝા-હટમાં ફોન કર્યો. ‘હલો, મારા ઘરે એક પિઝા મોકલો.’ સેલ્સમેન કહે : ‘જરા, તમારો આધાર કાર્ડ નંબર આપશો ?’ બકાએ નંબર આપ્યો. સામેથી જવાબ આવ્યો ‘ઓકે, તમે બકાભાઈ ચકાભાઈ ચતુરવેદીયા છો, હરેકૃષ્ણ સોસાયટીમાં સાતમા નંબરના મકાનમાં રહો છો. તમારા […]

Read More

જોક્સ : 1000 પાનાંની બુક કેટલા દિવસમાં વાંચી શકાય?

જોક્સ : 1000 પાનાંની બુક કેટલા દિવસમાં વાંચી શકાય?
14,829 views

જોક્સ : 1000 પાનાંની બુક કેટલા દિવસમાં વાંચી શકાય? ચંદુ ઑફિસે જવા નીકળ્યો. એની મમ્મીએ કહ્યું : ‘બેટા, ચા પીવી છે ?’ ‘ના મમ્મી ! ચા પીને ઑફિસે જવાનું મને ગમતું નથી.’ ‘કેમ, બેટા ?’ ‘કારણ કે ચા પીધા પછી મને ઉંઘ નથી આવતી….’ ***************************** અત્યાર સુધી છોકરાઓનો ડાયલોગ હતો કે, બસ, ટ્રેન અને છોકરી […]

Read More

jokes :- એક છોકરો અમદાવાદ માં છોકરી જોવા આયો

jokes :- એક છોકરો અમદાવાદ માં છોકરી જોવા આયો
19,364 views

આદમી (જ્યોતિષ ને) – મારા લગ્ન કેમ નથી થતા? જ્યોતિષ – જયારે તારી કિસ્મતમાં દુઃખ નથી લખ્યું તો, હું શું કરું? ******************** છોકરી (છોકરા ને) – હું 18 વર્ષનો છુ અને તુ? છોકરી – હું પણ 18 વર્ષની છુ! છોકરો – તો પછી ચાલને શરમાવવાનું શું? છોકરી – ક્યાં છોકરો – વોટ આપવા…!! ‘સોચ બદલો, […]

Read More

Jokes : પતિ-પત્ની શોપિંગ કરવાનું લીસ્ટ બનાવી રહ્યા હતા..

Jokes : પતિ-પત્ની શોપિંગ કરવાનું લીસ્ટ બનાવી રહ્યા હતા..
11,561 views

Wife : સાંભળો છે Husband : હા, બોલ Wife : મને ડોક્ટરે ૧ મહિનાનો આરામ કરવાનું કીધું છે અને એ પણ અહી નહિ લંડન અને પેરિસમાં તો આપડે ક્યાં જશું,, Husband : બીજા ડોક્ટર પાસે. *************** રાજકોટથી છોકરા વાળા કન્યા જોવા માટે સુરત આવ્યા…!! . . . Girl : તમે શું કરો છો? . . […]

Read More

જોક્સ: સોશીયલ મીડિયા પર જ્યારે છોકરી ફ્રેન્ડ બને છે ત્યારે…

જોક્સ: સોશીયલ મીડિયા પર જ્યારે છોકરી ફ્રેન્ડ બને છે ત્યારે…
11,827 views

છોકરી સોશ્યલ મીડિયા પર જ્યારે ફેન્ડ બને છે ત્યારે ભલે લગ્ન જેવી ફિલિંગ ના આવે પણ . . . . . જ્યારે અનફ્રેન્ડ બને છે ત્યારે . . . . તલાક જેવી ફિલિંગ જરૂરથી આવવા લાગે છે!!! ———————————- છોકરી- મારો જાનુ, મારો બેબી, મારો સોના, મારો ગોલું, તું મારી જોડે લગ્ન કરશે ને?? . . […]

Read More

Page 2 of 512345