જાણો અવિવીહિત જીવન માં ગર્ભાવસ્થા નો સામનો કેવી રીતે કરાય

જાણો અવિવીહિત જીવન માં ગર્ભાવસ્થા નો સામનો કેવી રીતે કરાય
7,509 views

તમારી ઉમર ૨૦ છે કે પછી ૪૦ પણ જયારે તમે અવિવાહિત છો અને તમારે બિનઆયોજિત સગર્ભાવસ્થા નો સામનો કરવો પડે ત્યારે તમારું જીવન અને જીવનમાં વિચારેલી જેટલી પણ યોજનાઓ બધી જ બાજુ એ મુકાઈ જાય છે. જ્યારે પૂર્વ વૈવાહિક સગર્ભાવસ્થા અને કુંવારી માતાઓ માટે પોતાનું મોઢું છુપાવવા કે પછી લોકો ની તોહમત થી બચવાની ભારતીય […]

Read More