આ મંદિર છે કઈક ખાસ, અહી માં કાલી ને ચઢાવવામાં આવે છે નુડલ્સનો પ્રસાદ
11,450 viewsહિંદુ ઘર્મમાં દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. સામાન્ય રીતે મંદિરોમાં નારિયેળ, સાકાર, માખણ કે મીઠાઈની પ્રસાદીઓ આપવામાં આવે છે. પરંતુ ભારતના અમુક મંદિરો એવા છે જેમણે પોતાના અલગ પ્રસાદને કારણે ભારત ઉપરાંત વિશ્વમાં પહેચાન બનાવી છે. ભારતના અમુક મંદિરોમાં એવો પ્રસાદ આપે છે કે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. અમે અત્યાર સુધી તમને […]