ભારતનું પોંડીચેરી પણ વિદેશીઓને કરે છે પોતાની તરફ આકર્ષિત

ભારતનું પોંડીચેરી પણ વિદેશીઓને કરે છે પોતાની તરફ આકર્ષિત
7,295 views

ભારતનું પોંડીચેરી પણ ખુબ જ બ્યુટીફૂલ જગ્યા છે. અહી વિદેશીઓનું આકર્ષણ રહે છે. તેઓ ભારતના આ શહેરને પસંદ કરે છે. આ શહેરની સ્થાપના ૭ જાન્યુઆરી સન ૧૯૬૩માં થઇ હતી. આનું વૈદિક નામ ‘વેદપૂરી’ હતું. ભારતમાં પણ પોંડીચેરી જેવા વિદેશોને પાછળ છોડી દે તેવા શહેરો છે. પોંડીચેરીને ભારતના ‘ફ્રાંસ’ નો દર્જો આપવામાં આવ્યો છે. પોંડીચેરીની ખાસ […]

Read More