તમારી ફોટોગ્રાફીને બેસ્ટ બનાવવા આપો આવા પોઝ

તમારી ફોટોગ્રાફીને બેસ્ટ બનાવવા આપો આવા પોઝ
14,352 views

અહી દર્શાવેલ ફોટોગ્રાફી માથી તમે આઈડિયાઓ વાપરી શકો છો, જે છે એકદમ જોરદાર. આ ફોટોગ્રાફીને જોવા માટે લોકોએ બે વાર જોવું પડશે, ત્યારે જ તેને મિનીંગ સમજાશે. પહેલી વખત જોતા તમને એવું થાશે કે આવું કેમ શક્ય બને. આ પ્રકારની ફોટોગ્રાફીને પર્સપેક્ટીવ ફોટોગ્રાફી કહેવામાં આવે છે. આ પિક્ચર્સ માંથી તમને નવા નવા ક્રિયેટિવ આઈડીયાઓ મળશે. […]

Read More

આ ફોટોઝને એક નહી પણ બે વખત તમે જોશો ત્યારે મિનીંગ સમજાશે

આ ફોટોઝને એક નહી પણ બે વખત તમે જોશો ત્યારે મિનીંગ સમજાશે
20,788 views

આ ફોટોઝ માં ડબલ અર્થ છુપાયેલ છે, જેણે તમે એક નહિ પણ બે વાર જોશો અને વિચારશો ત્યારે જ ખબર પડશે. આ ફોટોઝ જોતા તમારો જોવાનો અંદાજ બદલાય જશે.

Read More

નજરો સાથે છેતરપિંડી કરે તેવી તસ્વીરો, એકવાર જોવાથી નહિ પડે ખબર

નજરો સાથે છેતરપિંડી કરે તેવી તસ્વીરો, એકવાર જોવાથી નહિ પડે ખબર
8,051 views

અહી પરફેકટ ટાઈમે લીધેલ ફોટોસ બતાવવામાં આવ્યા છે. જેણે એકવાર નહિ પણ બે વાર જોશો ત્યારે ખબર પડશે કે આખરે આ ફોટોસમાં શું બતાવવામાં આવ્યું છે. તો જુઓ….

Read More