બનાવો મસાલેદાર પેપર રાઈસ વિથ પનીર
6,790 viewsસામગ્રી * ૩ ટીસ્પૂન ઓઈલ, * ૧૧/૨ કપ પાણીમાં ૧ કલાક પલાળેલ રાઈઝ, * ૩ કપ ગરમ પાણી, * સ્વાદાનુસાર મીઠું, * ૪ કાશ્મીરી રેડ મિર્ચ, * ૧/૨ કપ ટુકડા કરેલ રંગબેરંગી કેપ્સીકમ્સ, * ૨ ટીસ્પૂન છીનેલ પનીર. રીત તવામાં ઓઈલ નાખી ઓઈલ ગરમ થાય એટલે પાણીમાં ૧ કલાક પલાળેલ રાઈઝ (નીતરેલ) નાખી મિક્સ કરવું. […]