ડિફરન્ટ અંદાજમાં બનાવો કલરફૂલ વેજ. પાસ્તા

ડિફરન્ટ અંદાજમાં બનાવો કલરફૂલ વેજ. પાસ્તા
6,378 views

સામગ્રી * ૧ ટીસ્પૂન બટર, * ૩/૪ કપ અલગ અલગ કલરના કેપ્સીકમની સ્લાઈસ, * ૧૧/૨ કપ બાફેલા પાસ્તા, * ૧/૨ કપ દૂધ, * સ્વાદાનુસાર મીઠું, * ચપટી મરીનો ભૂકો, * ૧/૪ કપ બાફેલી મકાઈના દાણા, * ૨ ચીઝ સ્લાઈસ. રીત તવામાં બટર ગરમ કરવું અને તેમાં અલગ અલગ કલરના કેપ્સીકમની સ્લાઈસ નાખી મિક્સ કરી એકાદ […]

Read More