જાણો… પેનડ્રાઈવને લોક કેવી રીતે કરાય?
12,823 viewsપેનડ્રાઈવ જોવામાં સાવ નાની લાગે પણ આના છે મોટા મોટા ફાયદાઓ. સામાન્ય રીતે એકબીજા ડેટાની આપલે કરવા માટે આપણે પેનડ્રાઈવનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ એટલી નાની હોય છે કે તમે આને કોઈપણ જગ્યાએ રાખી શકો છો. જો તમે તમારા જરુરી ડેટાઓને પેનડ્રાઈવમાં સેવ કરતા હોવ તો તેને લોક કરીને રાખવી અત્યંત જરૂરી છે. એટલેકે […]