Exams: પરીક્ષામાં પાસ કરવા માર્કેટમાં આવી નવી ચમત્કારી ‘પેન’
7,627 viewsપરીક્ષા આવતા જ વિદ્યાર્થીને ટેન્શન આવી જાય છે. પણ, હવે તમારે ગભરાવવાની સહેજ પણ જરૂર નથી કેમકે આજે જ માર્કેટમાં આ ચમત્કારી પેન આવી ગઈ છે, જેણે સરળતાથી લોકો ખરીદી શકે છે. પરીક્ષામાં સારા માર્ક લાવવાનું તો દુર પણ અમુક નબળા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ નથી થઇ શકતા તેઓને આ ભારે કામમાં આવે તેવી વસ્તુ છે. […]