Home / Posts tagged paradise
8,926 views જો તમે કુદરતી સૌંદર્યની મજા માણવા ઈચ્છાતા હોય તો આ હિલ સ્ટેશનથી સારી જગ્યા કોઈ હોય જ ના શકે. આમ પણ ભારતના લોકોમાં હિલ સ્ટેશનનો ક્રેઝ વધારે જોવા મળે છે. મોસમ કોઈપણ હોય પણ તમે અહી જવાનું ન ભૂલતા. જો તમારો હિલ સ્ટેશન જવાનો મૂડ હોય તો તમે કેરળના મુન્નારમાં જઈ શકો છે, જે ધરતીનું […]
Read More
7,642 views હિમાલયના ખોળામાં વસેલ જમ્મુ અને કાશ્મીર પોતાની નેચરલ બ્યુટી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જમ્મુ, કાશ્મીર મૂળરૂપે ત્રણ સીમામાં વહેચાયેલ છે એટલેકે કાશ્મીર ની ખીણ, જમ્મુ અને લડાખ. આમાં હિમાચલ પ્રદેશ અને પંજાબ રાજ્ય પણ શામેલ છે. કાશ્મીરની ખૂબસૂરતીની મજા માણવા દરવર્ષે સેકડો માત્રામાં પર્યટકો અહીની મુલાકાત લે છે. આને પૃથ્વી પરનું ‘જન્નત’ કહેવામાં આવે છે. […]
Read More
5,670 views ડેલહાઉસી ઘૌઘાધાર પર્વત શૃંખલાઓ ની મધ્ય માં સ્થિત ખુબ જ સુંદર પર્યટક સ્થળ છે. આ પર્વતીય સ્થળ હિમાચલ પ્રદેશના ચંબામાં આવેલ છે. ડેલહાઉસી (Dalhousie) એક ખુબ જ સુંદર એવું પર્યટક સ્થળ છે. પર્વતો થી ઘેરાયેલ આ જગ્યા જોવાલાયક છે. જોકે, આ સિઝનમાં અહીનો બરફ પીગળવા લાગે છે. ડેલહાઉસી ઠંડો અને તાજગીસભર પ્રદેશ છે. આમ પણ […]
Read More
12,214 views આ દુનિયા કેટલી સુંદર છે તેનો ખ્યાલ તો ત્યારે જ લગાવી શકાય જયારે ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવેલ અદ્ભુત અને અમુલ્ય તસ્વીરોને આપણે ખુદ નિહાળીએ. આવી તસ્વીરોના આસપાસના વાતવરણને ફોટોગ્રાફર ખુબ નજીકથી લે છે અને તે પોતાના કેમેરામાં કેદ કરી લે છે. આવી તસ્વીરોને ખેંચવા માટે એવું જરૂરી નથી કે કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર જ હોવા જોઈએ […]
Read More
6,125 views દુનિયામાં ખુબજ સુંદર ઈમારતો છે. જે રીતે હિંદુ ઘર્મના મંદિર શાનદાર રીતે બનેલ હોય છે તેવી રીતે મસ્જિદ પણ ખુબજ બ્યુટીફૂલ હોય છે. અમે વાત કરી રહ્યા છીએ “નાસીર અલ-મોલ્ક મસ્જિદ” ની, જે ઈરાનના શિરાજ પ્રાંતમાં આવેલ છે. અહી અમે આ મસ્જિદના સુંદર ફોટોસ બતાવ્યા છે જેણે જોઇને તમે કહેશો ઉત્તમ! અતિઉત્તમ! મસ્જિદ ને અંગ્રેજીમાં […]
Read More
15,914 views શું તમે જાણવા ઈચ્છો છો કે તે કઈ જગ્યા છે જેને આપણે સ્વર્ગ કહીએ તો પણ ખોટું નથી. આજે અમે તમારી સમક્ષ એવી તસ્વીરો રજુ કરવાના છીએ જે ક્યારેય ન ભૂલાય તેવી તસ્વીરો છે. તો જુઓ તસ્વીરો…. તુર્કીનું કેપાડોશિયા ફોર સીઝન્સ હોટેલ, બોરા બોરા પ્લિતવિકે લેક, ક્રોએશિયા મેક્વે ધોધ, યુએસ મિસ્નનો ગીઝા પિરામિડ ઓરેગનનો મલ્ટનોમાહ ધોધ […]
Read More
13,873 views ભારતમાં ચા નુ સ્વર્ગ – દાર્જિલિંગ ભારતીય ફિલ્મોમાં તો તમે અનેક વાર દાર્જિલિંગને જોયું હશે. હોલીવુડની એક ફિલ્મમાં પણ દાર્જિલિંગ હિમાલિયન રેલ્વેને બતાવવામાં આવ્યો છે. અહી એક નાનકડી રેલ્વે સેવા, જે પર્વતોની વચ્ચેથી નીકળે છે. દાર્જિલિંગના સફરમાં તમે કુદરતી ચીજોનો આનંદ માણી શકો છો. વાસ્તવમાં, દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ સ્થિત એક હિલ સ્ટેશન છે, જ્યાં તમે […]
Read More