હોટલની જેવી બધાને ભાવે તેવી પંજાબી સબ્જી ‘પાલક પનીર’ ઘરે જ બનાવો.
7,207 viewsપાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું છે. જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીરનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. તમે અહીં આપવામાં આવેલી રેસિપીથી ઘરે જ હોટેલ જેવું ટેસ્ટી પાલક પનીર બનાવી શકો છો. 4 વ્યક્તિઓ માટે પાલક પનીરની સબ્જી બનાવવાની રીત […]